Book Title: Shilpa Chintamani Part 1
Author(s): Mansukhlal Bhudharmal Mistri
Publisher: Mansukhlal Bhudharmal Mistri Dhinoj

View full book text
Previous | Next

Page 243
________________ . ઉપરના નિયમ માનુસાર કાઢેલું પ્રમાણ લગ્નગ સરખું જ આવે છે, આ બેમાંથી ગમે તે નિયમાનું સાર જમીનની મેકળાશ પ્રમાણે પહોળાઈ રાખી અને ચેજ, આ બાબતનું સ્પસ્ટીકરણ નીચેનું દષ્ટાંત જુઓ. દષ્ટાંત–એક મકાનમાં આગળની બાજુએ છ ફુટને એટલે છે તેમાં જીને બેસાડવાને છે એટલા ઉપર માળની ઊંચાઈ ૯ ફુટ છે. બીજા નિયમના અનુકમ નંબર પાંચમામાં આપ્યા પ્રમાણે, ૭” અઢણ અને લા ઇંચના પગથી રાખીએ, તે જનાનો સમાવેશ કેવી રીતે કરવું ? આમાં ઉંચાઈ ૯ ફુટ એટલે ૧૦૮ છે તેથી ૧૦૮ ૭ એટલે ૧૫ પગથીઆં બેસે, પણ અપુણક પગથીઉં બેસાડાય નહિ, એટલે ૧૬ પગથી ગણીએ. એક પગથીઉં તળમાં સમાય તે છેડી દેતાં ૧૫ રહ્યાં એકંદર ૧૬ ચઢણ અને એટલે દર પગથીએ ૧૦૬ એટલે દાા ઇચ ચઢણ આવ્યું, અને પગથીની પહોળાઈ ૬૬ - ૬ = ૯ થઈ. આવાં પંદર પગથીઆં સમાવવા, ૧૫ ૪૯ષ્ટ્ર = ૧૪૬ ” એટલે ગગભગ ૧૨–૩” બારી, પગથીની સામે આવી નડતાં ન હોય, તો તે ઠીક પણ ઘણું ખરું અડચણ આવે છે, અને ટપિ લાંબો પડે છે, એટલે જીને બે પે કર. બારી બારણુ–મુંબાઈ મ્યુનિસિપાલીટીના કાનુન પ્રમાણે ઓરડાની બહારની દિવાલના ચેરસ-ક્ષેત્રના ચતુથાશ જેટલું ક્ષેત્ર, બારી બારણામાં સમાવવું જોઈએ. ચારે બાજુથી ખુલ્લા મકાનમાં આટલા મ્હોટા ક્ષેત્રની જરૂર નથી, ફક્ત "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254