Book Title: Shilpa Chintamani Part 1
Author(s): Mansukhlal Bhudharmal Mistri
Publisher: Mansukhlal Bhudharmal Mistri Dhinoj

View full book text
Previous | Next

Page 238
________________ મક ૧૭૬ મકાનની દીવાલે એક સરખી ઉપાડવી જોઈએ, પરંતુ તેમ ન થઈ શકે ત્યાં પગથીઆં પાડી દેવાં જોઈએ કે જેથી નવા અને જુના કામનું જોડાણ બરાબર થાય. ઉભી દીવાલ અને આડી દીવાલના ખુણાઓ પહેલાં સાથે સાથે કરી બીજી દીવાલ સાથે સીધો મેળવવો જોઈએ. કે નકાણ કરતા એ ઇંટે બરાબર પાકી, એક સરખા રંગની, ખુણાએ બરાબર કાટખુણે હોય તેવી, સારા રણકાના અવાજવાળી પસંદ કરવી કાચી અને ખંજર ઈંટો વીણી નાંખવી. ઈટના થરોમાં (સાંધા) ૩ થી હું ઇંચથી વધારે ન રાખવા ઇંટે વપરાતાં પહેલાં ઓછામાં ઓછી ત્રણ કલાક પાણીમાં પલાળી રાખવી બાજુની આકૃતિ પ્રમાણે છેટે ગોઠવવી દરેક થરનાં મથાળા એક સૂત્રમાં રાખવા અને ઉભી સાંધ નીચેની સાંધ ઉપર આવવી જોઈએ નહિ. એ સાંધાનું અંતર વધુમાં ૧ ઇંચથી વધારે હોવું જોઈએ, ચણતર કામ કામ ઉપર લગભગ પંદર દિવસ પાણી છટાવવું અને એકી. સાથે એક દિવસે ત્રણ ફુટથી વધારે ચણતર ઉપાડવું જોઇએ નહિ કારણે તાજા કામ ઉપર વજન આવવાથી દિવાલ ધસી જઈ ચણતર વાંકું ચુકું થવાનો સંભવ રહે છે. કમાનના કામમાં સાંધાઓ વિકર્ણવતઈ એ અને તે માટે ઇંટેને છોલીને અથવા ગરીને બરાબર ઘાટમાં બેસાડવી કમાનના આકારના લાકડાનાં ચોખઠાં અથવા ઇંટોના ટેકા ઉપર કમાનના આકારના લાકડાના ચોકઠાં અથવા ટેના ટેકા ઉપર કમાન કરવી જોઈએ. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254