________________
૧૩૫ આવે છે કેન્ચ પોલીશની બનાવવામાં મુખ્ય લાખ અને સ્પીરીટ આવતાં હોવાથી લાખ સ્પીરીટમાં ઓગળી જાય છે અને લાકડા ઉપર લગાડતાં વાર સ્પીરીટ ઉડી જઈ લાકડા ઉપર લાખનું પડ ચઢે છે લાકડા ઉપર પેલીશ કરવા પહેલાં તેના ઉપર ગ્લાસ પેપર વડે ઘસી ને સુંવાળું કરી અને પછી. ૫ પાઉન્ડ હાઈટીગ અથવા બ્લાસ્ટર ઑફ પેરીસમાં. ૨ બાટલી મેથીલેટેડ સ્પીરીટ મેળવી ને તે લાકડા ઉપર લગાવવું જેથી લાકડાના જીણું છીદ્રો પુરાઈ સુવાળી થાય છે તે સુકાયા પછી ઘણાજ બારીક નંબરના પાલીશ કાગળ વડે ઘસી નાખી નીચેની બનાવટ પ્રમાણે ફ્રેન્ચ પોલીશ ચોપડવું
કેન્ચ પોલીશની મેળવણું–મેથેલેટેડ સ્પીરીટ ૧૨ બાટલી ચપડા લાખ પતરીવાળી ૩-પાંઉન્ડ સેસને ગુંદર ૧૧/૨ પાઉન્ડ રેવંચીને શીરે ૧/ર પાઉન્ડ લેબન ૧/ર પાઉન્ડ.
ફરનીચર કીમની બનાવટ–પલીશ થયેલ, કરનીચર ને કર્દિ પાણીથી ધોવું નહિ પણ નીચે પ્રમાણે દ્રાવણમારી હંમેશ સાફ કરી દેવું મતલબ કે જે પ્રમાણે પોલીશ કરે છે તે પ્રમાણે પિતાથી અથવા પીંછીથી લગાડી સુકાવા દેવું.
રીત–સફેદ મીણ બે સ. પીળું મીણ માસ સાબુ ના એસ. પાણું ૦ પાઉન્ડ. મીણને ટરંપીટાઈનમાં પીગાળો સાબુને ગરમ પાણીમાં પીગાળ બેઉ દ્રાવણ
"Aho Shrutgyanam