________________
૭૩ અને તેને ઢાળ કાપતાં છેવટને દોરીઓ મવાળે મુળની ઉંચાઈ ઉપર આવે છે તે પાટડાને તળાં અને માવટી હોય તેને તળાં એક સુત્રમાં હોવો જોઈએ અર્થાત પાટડાના તળાંચાથી વટીને તળાંચા નીચે આવવો ન જોઇએ.
વિશેષ–વળી કરાની ઉંચાઈના ચાર ભાગ કરી એક ભાગ કરામાં મેળવી છાપરાને ઢાળ મેળવવો અથવા પાંચ ભાગ કરી એક ભાગ કરાની ઉંચાઈમાં ઉમેરી ટેચની ઉંચાઈ કરી ઢાળ રાખ. તેમજ મેડી વિનાનું ઘર હોય તો મેડી મથાળાના ભાગ સુધીને આખા કરે ભરી તેમાંથી અધો ભાગ અથવા ઉપર બતાવ્યા પ્રમાણે કરાની ટચમાં મેળવવો. પણ મેડી બંધ ઘર હોય તે મેડી મથાળા ઉપરથી ચાલેલા કરાને ભાગ ગણું ઢાળ મેળવો.
ઘેડા ગર્ભનિ સમજ. ઘરની પહોળાઈના ચોવીસ ભાગ કરી તેમાંથી ચિાદ ભાગે મધ્યમાં રાખી બાકીના બંને બાજુના ત્રણ ત્રણ ભાગમાં બબે ઘડાઓ કરવા અને બાકી રહેલા બે બે ભાગે ખાલી રાખવા અને તે ઘડાઓના કાન તરંગના તળાચાથી ઉંચા કે નીચા જોઇએ નહિ વળી દ્વારના સામે અથવા દ્વારના ગર્ભે ઘેડો આવે તે સારું નહિ.
તે ઘોડા દ્વારના વિસ્તાર (પહોળાઈના) સાતમા ભાગે ભીંતથી બહાર નીકળતા કરવા અને ઘરમાં પેસતાં ઘેડાએનાં મુખ્ય આપણું સામે આવે તે સારા; પણ ઉલટાં
"Aho Shrutgyanam