________________
૨૫
ગમે તેટલી ઉંચી કરવી હાય અને ખારસાત ઉપર ગમે તેટલે લઈ જવી તેમાં ખાદ નથી ત્થા માળઉપર માળ ખીજા ગમે તેટલા કરે તેમાં પણ ખાદ નથી તે બારશાત ઉપર ગમે તેટલાં ખારસાત મેલવાં તેના કોઇ પ્રકારના વેધ નથી ॥૩૧॥
એ પ્રમાણે ઘરને ઉંચુ વધારવું, પૂછુ કાષ્ઠ પ્રકારે વિષય માન હીન ન કરવાં, તેમ માનથી અધીક પણ ન કરવું ને જો કરે તે શિલ્પીને નાશ થાય પણ કારીગરનું કહ્યું ઘર ધણી ન માને ને આપ મતે કરાવે તે ધણીને નાશ
થાય. ॥ ૩ર !
ઘરને ખુણાવેધ, રેવેધ, નાડીવેધના દોષ,
ઘર ત્રણુ ખૂણાવાળુ અથવા પાંચ ખૂણાવાળુ કે સુપડાના આકારે કે રથના આકારે (પાછળ પહેાળુ આગળ સાંકડું) ઘર કરે કે રેખા વેધને નાડી વેધ એવા વેધ વાળું ઘર કરે તેા કરાવનારના વંશનું છેદન થાય ! ૩૩ !!
રાહુમાં દવાર મુક્વા વિષે.
સન્મુખ રાહુકે પછવાડે રાહુનું ઘર હોય ને તે સમયમાં ઘરનું મારણું બેસાડવાના અવશ્ય હાય તા બુદ્ધીમાન પુરૂષાએ તે વખતે બારણાના મરા નીચે ખાર આંગળ લાંખીને એક આંગળ પહેાળી ત્રાંબાની સલાકા ( સળી કરીને ) મુકે ૫૩૪૫ તેવી સલાકાએ એ શુદ્ધ ત્રાંબાની કરવો બારણાના તળે એ ખુણે એ મુકવી ને પછી બારણું તેના ઉપર મુકવું, તે વખતે બારણાને વિધી ન કરતાં એમને એમ કામ ચલાવવું
"Aho Shrutgyanam"