________________
૧૦૦
ક્ષેત્રફળને આઠ ઘણું કરવું ને સાઈડે ભાગતાં જે આવે તેજ ફળ થયું, તે ફળ કાંકરી અને માટીથી બનેલા ધરનું સ્થિર આયુષ હોય છે. એ ફળને દશ ધાર્યું કરીએ તે ઈંટ માટી અને ચુનાથી બનેલા ઘરના આવરદા આવે, એ ફળને નેવું ઘણું કરીએ તેા પત્થર અને સીસાથી બનાવેલા ઘરનું આયુષ થાય છે, તેમજ તે ફળને એકસે સીતેર ઘણું કરીએ તા ધાતુ ( લેાહ ત્રાંબું સાનું) વગેરેથી કરેલા ગૃહતુ આયુષ આવે એ પરમ આયુષ પાંચ પ્રકારનું છે, અને *લખ્યાંક ( ફળ ) નીકળ્યા પછી જે શેષ રહે તેને ભાગતાં જે શેષ રહે તે અનુક્રમે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એમ પાંચ તત્વ છે અને તે ગૃહાર્દિકના અંતકાળનાં ચિન્હ છે એટલે એનાથી નાશ થાય છે.
પાંચે
તત્વનું ફળ.
લખી આવ્યા પછી જે શેષ રહે તેને પાંચને! ભાગ આપતાં એક વધેતા તે પૃથ્વી તત્વ જાવું તે તત્વ વાળા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધી થાય અને પૂર્ણ આયુષ્ય લાગવી જીણુ થઈ પડે. અને એ વધેતા તે જળ તત્વ એ તત્વ વાળું ઘર પાણીના પ્રકેાપથી એટલે પાણીથી રચી. પચીને પડે ત્રણ વધે તેા અગ્નિ તત્વ, એ તત્વ વાળું ઘર આગ લાગી મળી તેના નાશ થાય ચાર વધે તે વાયુ તત્વ વાળું ઘર પવનના પ્રકૈાપથી અટલે જાર વેર વાયુના સપાટાના આઘાતથી ઉથલી પડી નાશ પામે, પાંચ વધે તા
લખ્યાંક એટલે એક રકમથી મીજી ૨ક્રમથી ભાગતાં જે આવે તે જેમકે આઠને એ એ ભાગતાં ચારમા અંક તે લખ્યાંક,
"Aho Shrutgyanam"