________________
ચાર ગજ ઘટાડવું) બાકી રહે તેટલી પહેાળાથી આઠમે ભાગ ઉમેરી ઘર લાંબુ કરવું, જેમકે સાઈઠ ગજ પહેલ્થ કરવું હોય તે અડસઠ ગજ લાંબુ કરવું તથા જે ઘર છપન ગજ પહેલું કરવું હોય તે ત્રેસઠ ગજ લાંબુ કરવું બાવન ગજ ઘર પહેાળું કરવું હોય તે તેને આઠમે ભાગ સાડા છ ગજ ઉમેરી સાડી અઠાવન ગજ લાંબું કરવું, જે ઘર અડતાલીસ ગજ પહોળું કરવું હોય તો પહેલાઇને આઠમે ભાગ છ ગજ લંબાઈમાં વધારી ચેપન ગજ લાંબુ કરવું, અને જે ઘર ચુંવાળીસ ગજ પહોળું કરવું હોય તો તેને આઠમે ભાગ સાડા પાંચ ગજ લંબાઈમાં વધારી સાડી ઓગણપચાસ ગજ ઘર લાંબુ કરવું, એ રીતે મંત્રિના ઘરના પાંચ પ્રકાર જાણવા.
ચારે વણેના ઘરેનાં પ્રમાણે. બ્રાહ્મણનું ઘર બત્રીસ ગજ પહેાળું કરવું. તેનો દશાંશ ભાગ લંબાઈમાં ઉમેરી પાંત્રીસ ગજ સાડાચાર આંગળ અને એ જ પ્રમાણે ઘરની લંબાઇ કરવી. ક્ષત્રીયનું ઘર અઠાવીશ ગજ પહોળું હોય તો તેને અષ્ટમાંશ ભાગ લંબાઈ ઉમેરી સાડત્રીસ ગજ લાંબુ કરવું, વેશ્યનું ઘર ચોવીસ ગજ પહેલું હોય, તેને ષષ્ટાંશ ભાગ લંબાઈમાં ઉમેરી અઠાવીસ ગજ લાંબુ કરવું, અને શુદ્રનું ઘર વીસ ગજ પહેલું હોય, તો તેને ચતુથાશ ભાગ લંબાઈમાં ઉમેરી પચીસ ગજ લાબુ ઘર કરવું, એ રીતે ચારે વ માટે ઘરે કરવાની રીત છે.
ચાર ગજથી માંડી બત્રીસ ગજના વિસ્તાર વાળું સાધારણુ લેકનાં ઘર કરવાં, તે ઉપરાંત એક આઠ ગજ સુધીના વિસ્તારવાળાં ઘર રાજાઓનાં કરવાં.
"Aho Shrutgyanam