Book Title: Sharddhdin Krutya Sutra Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ (૪) ગુરૂણી છ લાભશ્રીજી કે જેઓ શારિરીક કારણથી અત્રે રહેલા છે, તેઓ આવા સલ્લાઓને પ્રકાશિત થયેલા જેવાને નિરંતર ઉત્સુક રહે છે, તેમની આ કાર્યમાં પણ ખાસ પ્રેરણું હોવાથી તેમને આભાર માનવાનું ભૂલી જવું તે યોગ્ય લાગતું નથી. આ ભાષાંતર વાંચવાની ઉત્સુક્તાવાળા બંધુઓને મેટી પ્રસ્તાવના લખી પ્રારંભમાં જ રેકી રાખવા તે ગ્ય ન લાગવાથી આ પ્રસ્તાવના ટુંકમાં લખીને સમાપ્ત કરવામાં આવે છે. આશા છે કે આ ગ્રંથ વાંચવા અને તેને યથાશક્તિ પિતાના વર્તનમાં ઉતારવાને જૈનબંધુઓ જરૂર પ્રયાસ કરશે. એટલું ઈચ્છી પરમાત્માને ત્રિકરણ શુદ્ધ પ્રણામ કરી વીરમવામાં આવે છે. પરમાત્મા અમારી અને વાચકોની શુભાશાઓ પરિપૂર્ણ કરે. તથાસ્તુ. વીર સં. ૨૪પદ વિજ્યાદશમી. ઈ કુંવરજી આણંદજી. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખ -- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 196