Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ શાહ સોદાગર જમાલ બાળપણની સઘળી લીલાઓ તેમણે અહીં જ પૂર્ણ કરેલી અને શિક્ષણ પણ અહીંજ મેળવેલું. શિક્ષણ પૂરું થયા પછી, તેઓ રાજકેટ આવ્યા અને રાજકોટમાં કેટલોક સમય ગાળે. ત્યાંથી જમાલ શેઠ બ્રહ્મદેશની સફરે ઊપડ્યા. બ્રહ્મદેશમાં આવ્યા પછી જમાલ શેઠે પિતાની બુદ્ધિ-શક્તિને ખરેખરો ઉપયોગ કરવા માંડશે. તેમણે વેપારી તરીકેની જિંદગી શરૂ કરી. વેપારી જીવન શરૂ કર્યા પછી, તેમણે ધંધા ઉપર ખંતથી અને ઉત્સાહથી ધ્યાન આપવા માંડ્યું અને થોડા સમયમાં તેઓ રંગૂનના એકમશહૂરવેપારી બન્યા. શરૂઆતમાં તેમણે રંગૂનમાં કાપડના વેપારી તેમણે જીવન શરૂ કર્યું. આ વેપારમાં એવી સરસ પ્રગતિ કરી, કે થોડા જ સમયમાં તેમની દુકાન રંગૂનને એક નાનકડે કાપડબજાર બની ગઈ અને ઘેધમાર લક્ષ્મી તેમને બારણે આવીને ઠલવાવા લાગી. આ કાળમાં હિંદી વેપારીઓ માટે જગતના બજારોમાં કેટલેક અંશે સારો અભિપ્રાયો ન હતો. હિંદી વેપારીઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28