Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 22
________________ ૨૦. વિદ્યાર્થી વાચનમાળા-૮ મુદતમાં ૬૪૦૦ ટન ચોખા ઉપાડયા. એનું પરિણામ એ આવ્યું, કેબ્રિટિશ વહાણવટાવાળાઓિમાં સનસનાટી ફેલાઈ ગઈ અને તેઓએ પોતાની આગળની રીતભાત મુજબ જ આ કંપની જે પિતાનું કામકાજ ચાલુ રાખશે, તો તેઓ તેની બરાબર ખબર લઈ નાખશે, એ મતલબની ધમકી આપી! અમારી સ્ટીમરોને માલ આપવાની પણ કોઈ હિંમત કરી શકયું નહિ. વેપારીઓ ઉપર વળતરને એટલો બધો સકંજો હવે, કે આ રાષ્ટ્રીય સાહસ તરફ તેઓની ઘણી જ સહાનુભૂતિ હોવા છતાં પણ, તેઓથી આપણી સ્ટીમરોને ટેકો આપવાનું બની શકયું નહિ; પરંતુ બ્રિટીશ વહાણવટાની પૂર્ણ સત્તાના એ દિવસમાં પણ એ એક શાહ સોદાગર હતા, કે જેણે પોતાની હિંમત અને દેશદાઝથી વળતરની મજબૂત બેડીઓ તેડી. “આ શાહ સોદાગર તે સર અબ્દુલ કરીમ જમાલ. સર અબદુલકરીમ જમાલબહુ જ દૂરદર્શી હતા. વહાણવટાને ઈતિહાસ જ્યારે પણ લખવામાં આવશે, ત્યારે આ કંપનીને પોતાનું અસ્તિત્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28