Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ ૧૮ . વિદ્યાથી વાચનમાળા-૬ પેઢીને એ દિશા બંધ કરવાનો સમય આવી. પહોંચ્યો. શ્રી જમાલ શેઠ જેવા દેશભકત,હિંદને વેપાર – ઉદ્યોગેથી ભર્યભાદર્ય જોવાની આશા રાખતા નરવીર આ જોઈ શકયા નહિ.પરદેશી કંપનીઓએ કોઈ પણ ભોગે સિંધિયાની પેઢીને સુવાડી દેવાને નિશ્ચય કર્યો. તે જમાલ શેઠે કઈ પણ ભોગે સિં-- ધિયા–પેઢીને મદદ આપવાનો નિશ્ચય કર્યો. તેમણે એક એવું ભગીરથ કાર્ય કર્યું કે જેથી હિંદી નકાનયનના ઈતિહાસમાં શ્રી જમાલશેઠનું નામ અમર થઈ ગયું. ઈ. સ. ૧૨૧માં વહાણવટી પેઢીઓની હરીફાઈએ ઘણું તીવ્ર સ્વરૂપ પકડ્યું અને એ વર્ષમાં એક પણ વેપારીએ રંગૂન લાઈન માટે સિંધિયાની એક પણ સ્ટીમરને એક પિસાભાર કામ પણ ન આપ્યું ત્યારે વેપારવીર જમાલ શેઠે એકલાએ જ વળતરની પરવા કર્યા વિના સેંકડોની બેટ ખાઈને સિંધિયા પેઢીની એકેએક સ્ટીમર પિતાના માલથી ભરચક ભરી દેવાને, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28