Book Title: Shabde Shabde Shata Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 8
________________ sabada\2nd proof ૨૬ ધર્મ સંવેદનાનો રખેવાળ છે ૨૭ નિંદા દુર્જનતાની નિશાની છે ૨૮ પ્રાર્થના દ્વારા સર્જાયેલું પુણ્ય પરનિંદાથી ધોવાઈ જાય છે ૨૯ શ્વાસ જતા વિશેષ હોય તે વિશ્વાસ 3૦ સારી વાત આયરણમાં આવે તો સારપ દૂર નથી ૩૧ પ્રેમ ક્રતા વિશ્વાસ વધુ મહત્વનો છે ૩૨ જિજ્ઞાસા વિશ્વાસની જનની છે. ૩૩ સત્ય તરફ ધ્યાન દોરે તે સદ્ગર 3૪ સદ્ભર આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે ૩૫ શાસ્ત્ર એક શબ્દના અનંત અર્થ બતાવે, ગુરુ જીવંત અર્થ બતાવે ૩૬ જે શિષ્ય બને તેને માટે પરમાત્મા દૂર નથી ૩૩ વિનયના સહારે વિયાને જીતી શકાય છે ૩૮ સમયનું સમાયોજન શાંતિને નજર સામે રાખીને ક્રો ૩૯ માણસને માણસ પર વિશ્વાસ ન હોય તે ણતા છે ૪૦ સંપત્તિ દરતાં સમય અને શક્તિનું પ્રદાન શ્રેષ્ઠ છે. ૪૧ ખરાબ શબ્દ બીજાના મનને પછી બગાડે છે બોલનારના મનને પહેલા બગાડે છે ૪૨ ધર્મ વિયારોમાં નથી આત્મામાં છે ૪૩ જે વિચારને જીતે છે તે જીવનને જીતે છે. ૪૪ મનને એકાગ્ર wવા ધર્મ બહુ ઉપયોગી છે ૪૫ એકાગ્રતાથી વિચારશક્તિ મજબૂત બને છે ૪૬ સફળતા અને નિષ્ફળતાને સહજતાથી સ્વીકારો ૪૩ સંયોગોને સારા બનાવે તે સફળ ૪૮ લોકપ્રિયતાનું મૂળ સદાચાર છે ૪૯ સદ્ભાવ અને સમભાવને કેન્દ્રમાં રાખીને થતું વર્તન લોકપ્રિય બનાવે છે ૫૦ જીવન શા માટે જીવવું છે ? પ૧ લક્ષ્ય-નિર્ધારણ ૫૨ સંસાનું યથાર્થ-દર્શન ૫૩ સુખને એક અવસર આપો ૫૪ સુખ-દુ:ખ આશીર્વાદ છે અભિશાપ નથી પપ ઉગતી પ્રજાના ઘડવૈયાઓને ૫૬ મર્યાદા તને લાખ લાખ નમસ્કાર ૫૩ મા-બાપને ભૂલશો નહીં ૫૮ ક્રોધના ફળ ડવા હોય છે ૫૯ સીતા અને દ્રૌપદી. ૬૦ જીવનનું લક્ષ્ય નક્કી ક્રવા યુવાની શ્રેષ્ઠ તબક્કો છે ૬૧ ક્ષમાપના જીવનનો અને ધર્મનો પ્રાણ છે ૬૨ માણસ જીવન માટે નથી ખાતો, જીભ માટે ખાય છે ૬૩ પાપ કરીને બૂલ ન રે તે પાપી છે. ૬૪ માંગણી વિનાની લાગણીની અભિવ્યક્તિનું નામ પ્રાર્થના ૬૫ મૃત્યુ અને મહોત્સવPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48