Book Title: Shabde Shabde Shata Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 7
________________ - યુવેમી — શ્રીમતી નયનાબેન પ્રકાશભાઈ વારિયાનાં પત આયંબિલની અનુમોઆર્કે શ્રીપ્રકાશભાઈ હીરાલાલ ચુનીલાલ વારિયા ડીસાવાળા પુત્રો - ચંદ્રેશ-પરીશા, પુત્રીઓ - સેજલ-તિમિર, આયુષી, અનુષી, આશ્રી, નિકેશ-સપના કાજલ-મનીષ શુન અનુસંધાન ૧ બીજાને સાંભળતા શીખો, બીજાને સંભાળતા શીખો ૨ અભિમાન કાર્ય કરતા વધુ તક્લાદી છે ૩ દોષષ્ટિ અને દૃષ્ટિદોષ અભિમાનની નીપજ છે ૪ અભિમાન તમામ પાપનું મૂળ છે ૫ સ્વાર્થ શુભભાવનાને લાગેલા કેન્સર જેવો છે ૬ અભિમાનથી મુક્ત બનવાનો ઉપાય ઃ પ્રતિભાવ બદલો ૭ પ્રસન્નતાનું મૂળ છે : સરળતા ૮ બુદ્ધિને પવિત્ર કરવાની તાકાત શ્રદ્ધામાં છે ૯ સાચી વાતનો આગ્રહ ૧૦ આધ્યાત્મિક સફળતાનાં પાંચ સૂત્રો ૧૧ ધર્મનો પ્રેમ જ સાથી પ્રસન્નતાનું મૂળ છે ૧૨ સંક્લા અને સમર્પણ વિના સાધના થતી નથી ૧૩ આસક્તિ આપણી તમામ સમસ્યાઓનું મૂળ છે ૧૪ વિચારપરિવર્તનનાં ત્રણ સૂત્રો ૧૫ પવિત્ર મન પરમાત્માના અસ્તિત્વનું પ્રમાણપત્ર છે ૧૬ પરમાત્મા જીવનને પ્રસન્ન બનાવે છે ૧૭ પ્રાપ્તિને નહીં પાત્રતાને જુઓ ૧૮ પાત્રતા વિના સાધના ફળતી નથી ૧૯ સફળતા આજના યુગનો જીવનમંત્ર છે ૨૦ સફળતાને સુખ માની લેવું ભૂલ છે ૨૧ સફળતા અને સુખ વચ્ચે તફાવત છે ૨૨ સફળ થવું છે ? તો ગુણલક્ષી બનો ૨૩ સારી વાત બુદ્ધિથી હૃદય સુધી પહોંચતા જ વાર લાગે છે ૨૪ જીવને શિવ સાથે જોડી આપતો સંબંધ : મૈત્રી ૨૫ આવેશ કરવાની આદતથી મન અપવિત્ર બને છે 3 ૬ 9 E ૧૦ ૧૧ ૧૨ » ૐ ૐ ૧૪ ૧૬ ૧૩ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48