Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ सत्त्वोपनिषद् - देहनिरपेक्षताऽऽत्मसापेक्षताप्रकर्षप्रयुक्तोऽयं स्वभावः । को हि बुधोऽनित्याशुचिदुःखदपिण्डरक्तो नित्यशुच्येकान्तिकात्यन्तिकनिरूपमसौख्यसन्दोहावन्ध्यहेतुं संयमं मलिनीकुर्यात् ? वैषयिकसुखगृजूनां देहात्ममतीनामाश्चर्यकरमिदं लोकातिगद्वयम्, स्वभावसिद्धं तु महात्मनाम् । भवस्वरूपविज्ञान-तद्विराग-मोक्षानुराग- त्रितयमेव लोकातिगमौनकारणमित्याचार्याः, तदभावे लोकाविशेषः, वेशादिविडम्बनाः, वैपरीत्यं (ઉપસfમીટર) તા અશુચિ-દુર્ગધી છે, રાત-દિવસ દુર્ગધી પદાર્થો છોડ્યા કરે છે. એના કારણે પાપો કરાય છે. એના કારણે દુ:ખો ભોગવાય છે. એવા માંસના પિંડ માટે મોક્ષના નિત્ય, એકાંતિક,આત્યંતિક, નિરૂપમ સુખના અવધ્ય કારણ એવા સંયમને કોણ મલિન કરે ? પરમર્ષિએ મુનિની વૃત્તિને લોકાતિગ કહી છે. વૈષયિક કલ્પિત સુખની વિષ્ટા ચૂંથતા જીવોને માટે આ વૃતિ ભલે આશ્ચર્યજનક હોય, મહાત્માઓને તો આ વૃત્તિ સ્વભાવ જ બની ગઈ હોય છે. ધર્મબિંદુમાં હરિભદ્રસૂરિજી કહે છે - “સંયમ એ અત્યંત દુષ્કર છે. તેનું પાલન તો જ થઈ શકે જો તમારી પાસે ત્રણ વસ્તુ હોય. (૧) સંસારસ્વરૂપનું જ્ઞાન (૨) ભવનિર્વેદ (3) મોક્ષાનુરાગ.’ આ ત્રણ વસ્તુ આવી જાય એટલે આ શ્લોક આપણામાં જીવંત થયા વિના ન રહે. અને જો આ ત્રણ વસ્તુ ન હોય તો સાધુ અને ગૃહસ્થમાં કોઈ જ તફાવત નહીં રહે. એ માત્ર વેષવિડંબક બનશે. ધર્મની ય વિડંબના કરશે, એક દાંભિક બનશે, અને પરિણામે એ પોતાના આત્માની વિડંબના કરશે. પરમર્ષિએ જે વૃત્તિને વ્યક્ત કરી બરાબર તેનાથી વિપરીત વૃત્તિના તેનામાં દર્શન થશે. ઉપસર્ગમાં સુભીરુતા અને અસંયમમાં સુધીરતા. અસંયમ એટલે સંસાર. સંસારનો ભય નહીં એટલે અસંયમનો ય ભય નહીં. ગ્રામય તો કેટલી ઊંચી વાત ૪ લક -सत्त्वोपनिषद् ___अतः सर्वात्मना तत्त्रितयप्राप्तिवृद्धयोर्यतितव्यम् । ततस्तु नियतैवोपसर्गधीरता, न ह्यभिलषिताऽऽगमने न सुखं स्यादिति। असंयम इति संसारपर्यायः । तन्निर्भयतेति भवभीरूताविरहः, ततश्च न भवनिवेदगन्धोऽपि, स तु प्रथमलौकिकसौन्दर्यमित्याचार्याः । तद्विरहितो लोकोत्तरश्रमण इत्यसम्भवः। असंयमनिर्भय उभयभ्रष्ट इत्युपदेशमाला। अत एवोपस्थापनापूर्व पुराऽऽचारप्रथमाध्ययनमधुना षड्जीवनिकाध्ययनं यावदध्ययनमावश्यकम्, श्रमणमात्रस्य जघन्यश्रुतं चाष्टप्रवचनमातृज्ञानम्, तदविनाभावित्वाच्छ्रामण्यस्य। सदप्यसत्प्रायमसंयमिनः, निष्फलत्वात्, किं काही चरणविप्पमुक्कस्स-इत्याद्यार्षात् । છે. જયવીયરાયની પહેલી માંગણી યાદ કરીએ. એ છે ભવનિર્વેદ. લલિતવિસરાકાર લખે છે કે એ તો લૌકિક-સૌન્દર્ય છે. સાવ પાયાની જરૂરિયાતો છે. લોકોત્તર વાતો તો પછી છે. ઉપદેશમાલા તો સ્પષ્ટ કહે છે કે જે શ્રમણને અસંયમનો ભય નથી એ તો (શ્રમણધર્મ અને ગૃહસ્થઘર્મ) ઉભયભ્રષ્ટ છે. સંયમ એ જ શ્રમણ્યનો આધાર છે માટે જ પૂર્વકાળે આચારાંગના શપરિજ્ઞા નામના પહેલા અધ્યયન સુઘી અને હાલ દશવૈકાલિકના ષડૂજીવનિકાય નામના ચોથા અધ્યયન સુધી અભ્યાસ કરાવીને જ ઉપસ્થાપનાવડી દીક્ષા કરવામાં આવે છે. એક દિવસના દીક્ષિતનું પણ જઘન્યગૃત અષ્ટપ્રવચનમાતા હોય છે. કારણ કે તેના વિના શ્રામય સંભવિત જ નથી. જે અસંયમી છે એને તો એ જ્ઞાન હોય તો ય ન હોવા બરાબર છે કારણ કે એને એ જ્ઞાનનું કોઈ ફળ મળતું નથી. શ્રુતકેવલીશ્રી ભદ્રબાહુસ્વામિએ કહ્યું છે ને - ઘણું ઘણું મૃત ભણ્યો પણ ચારિત્રરહિત છે એનું શ્રુત શું કામનું ? આંધળાની

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64