Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ सत्त्वोपनिषद् - आस्तां तदाचरणकथेत्याशयः । स्मर्तव्यमत्र- 'घोरे घोरगुणे घोरबंभचेरवासी वोसढचत्तदेहे उग्गतवे दीत्ततवे निम्मसे अट्ठिण्हारुभूए ससई गच्छइ' - इत्यादि पारमर्षम् । सिंहशावकोऽपि करिकुम्भस्थलविदारणदुर्ललित इति प्रतीतम् । परक्कमिज्जा तवसंजमंमि, इमेण चेव जुज्झाहि, कसेहि अप्पाणं, सींहो व જીવોને તો સાંભળીને પણ ભય ઉપજાવે તેવી છે. તેનું નામ પણ ગભરાવી દે તેવું છે. તો પછી તેના આચરણની તો શું વાત ? એવો અહીં આશય છે. સાધુ એ ખુશામતખોર ભાટ-ચારણ નથી. એ તો સિંહ છે. તપ અને સંયમમાં એનું પરાક્રમ જોઈને બીજા અલપસત્વવાળા જીવો થરથરી જાય. એ જીવો તો આની કલ્પના પણ ન કરી શકે એટલે જ એવા મુનિઓને “પોરે ઘોરભુને ઘોરāમથેરવાણી’ ઈત્યાદિ શબ્દોથી નવાજ્યા છે. એકાદ કીડી જેટલો પણ અપવાદ બાકી ન રહે તેમ બધાં જ (ગસ) જીવો છાંયો શોધતાં હોય, ત્યારે સાધુ સામે ચાલીને આતાપના લે. આખી દુનિયા સુખ માટે દીન બનેલી હોય અને સાધુ ખુમારી સાથે લોચ કરાવે. મેલા કપડાં રાખે. ‘કાલે વિહાર કરશું... ગોચરીનું શું થશે ?' આવી કોઈ ચિંતા ન હોય. પાંચ પકવાન મળી શકતા હોય ત્યાં આયંબિલની ઓળી ચાલતી હોય. અસંયમજનિત કોઈ પણ અનુકૂળતા ભોગવવાની હગીઝ તૈયારી ન હોય. પરીષહોને સામી છાતીએ ઝીલવાની તૈયારી હોય. આ છે સાધુની સિંહવૃત્તિ. સિંહ ઘરડો હોય, માંદો હોય કે ઘાયલ હોય... કદી ઘાસ ખાય ખરો ? દીનતા કરે ખરો ? અરે ! સિંહનું બચ્ચું પણ ગજરાજના કુંભસ્થળને ભેદી નાંખે એવું પરાક્રમી હોય. ભગવાન કહે છે - સાચો સાધુ એટલે સિંહ. એ કદી દીનતા -सत्त्वोपनिषद् सद्देण न संतसेज्जा, सरेहि संगामगयं व कुंजरं, समुट्ठिते अहोविहाराए, चरे संकमणे दढे - इत्यादीनि भगवद्वचनानि पुनः पुनर्भाव्यमानानि केषां न सिंहविहारचर्यापरायणतापादकानि ? ततश्च स्ववशोऽहोबिहार ત્તિ નાર | अन्यथा तु शास्त्रसंसार:-यथाऽऽहुः - पुत्रदारादिसंसारः, पुंसां ન કરે એ કદી અસંયમ ન આયરે. એ મોહરાજાના છોતરા ઉડાવીને જ રહે. એની આચારની કટ્ટરતામાં કોઈ સંજોગોમાં મંદતા ન આવે. એની સાધનાનું પરાક્રમ અજબ ગજબનું હોય. ભગવાન કહે છે - ‘પરમિની તવસંગમંગ’ તપ અને સંયમમાં પરાક્રમ કર, ‘મેન પૈવ દિ’ તારા શરીર સાથે જ યુદ્ધ કર. દિ કgri’ તારા શરીરનો કસ કાઢી લે. ‘સૌદ વ સળ ન સંતર્સન્મા’ શબ્દાદિ પ્રતિકૂળ વિષયો- પરીષહો-ઉપસર્ગોથી ડરતો નહીં પણ સિંહ જેવો શૂરવીર બનજે. ‘દિ સામયિં નર’ એવા સમયે સંગ્રામની મોખરે રહેલા હાથીને યાદ કરજે. ‘સમુર્તિ કાવિઠારા' ઉગ્ર સંયમ-સાધના માટે ઉઘત થા. ‘ઘરે સંમને તૈ' દઢતાપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રગતિ કર. આ એક એક પંક્તિઓ સાક્ષાત ભગવાને આપણને આપેલી હિતશિક્ષા છે. આનો મંત્રની જેમ જાપ કરવાથી, જાણે ભગવાન આ આપણને કહી રહ્યા હોય એવું ધ્યાન કરવાથી આપણે પણ સિંહવૃત્તિના સ્વામિ બની શકશું. વૈષયિકવાસના અને તેના દ્વારા થતી વિડંબનાથી મુક્ત બનીને ‘અહોવિહાર’નો આનંદ માણી શકશે. રિલા! નહીં તો અહીં પણ સંસાર... ના સંસારથી ય બદતર સ્થિતિ... આ વેશનો કર્યો દ્રોહ અને અનંત ભૂતકાળનું પુનરાવર્તન. હાય મોહરાજા... કેવું સારું લુચ્ય હાય... કેવી ભેદી ચાલ... તને જીતવા જનારની કેવી પાયમાલી... સામે ચાલીને તને આધીન થવાનું કેવું

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64