________________
सत्त्वोपनिषद्
प्रणतिततय इत्यागमः। का नाम कामेष्वतृप्तस्य निर्वृत्तिः ? का च शल्यादिनिभेष्वेषु सुखाशाऽपि ? का च तदाशादासीकृतानां परमानन्दरसास्वादाकण्ठतृप्तयोंगिभिस्तुलनाऽपि ?
आपातसुखेष्वपि निःसारतां दर्शयन्नाहकिं विभुत्वेन ? किं भोगे:?, किं सौन्दर्येण ? किं श्रिया ?। किं जीवितेन ? जीवानां, दुःखं चेत् प्रगुणं पुरः ।।२७।।
सर्वथापि हेयमेवैतद्विभुत्वादीत्याशयः। जे गुणे से आवट्टे - इत्यागमनवचनमनुस्मरन् को नु बुधो विज्ञायापि दुःखमङ्गीकुर्यात् ? परानुभवगृहीतावबोधा हि विपश्चितः । मुण्डितशिरसस्तु कस्य न ब्रह्मज्ञानम् ? મહોપાધ્યાયજીએ કહ્યું છે ને - ‘મિક: મુળી ના’
અરે, પણ અમને એ લોકો સુખી દેખાતા હોય અને અમને એમનાથી સુખ મળી શકતું હોય, પછી તમારી આ બધી વાતોનો શું અર્થ ? આવા પ્રશ્નનો જવાબ આપતાં પરમર્ષિ કહે છે -
જો ટૂંક સમયમાં જ અનેક ગણા દુ:ખોના ડુંગર તૂટી પડવાના હોય, તો પછી એ સતાનો શું મતલબ ? એ ભોગોનો શો અર્થ ? એવી સુંદરતા પણ શા કામની ? એવી બનાવટી શોભાનું પણ શું કરવાનું અને એવા નિકૃષ્ટ જીવનની પણ શું કિંમત ?ll૨૭ll
આ સત્તા વગેરે બધું ય જ છે. એવો અહીં આશય છે. આચારાંગ સૂત્ર કહે છે શબ્દાદિ વિષયોનો ભોગવટો એ જ સંસાર છે. સંસારના ખતરનાક દુઃખોનું મૂળ કાંઈ હોય તો બસ એ જ કલ્પિત સુખ. હાય... કેટલી મૂર્ખામી. પેલા ભર્તુહરિને ય એક દિવસ સાન ઠેકાણે આવી, બ્રહાજ્ઞાન થયું અને દુનિયાને તેનું નવનીત આપ્યું - ‘મોn ન મુI વયમેવ અT:' ભોગોને અમે ભોગવ્યા એ તો અમારી ભ્રમણા જ હતી. આજે એ ભ્રમણા તૂટી અને અમારે કહેવું ૬. - સર્વેન |
-सत्त्वोपनिषद् यथोक्तम्- ‘भोगा न भुक्ता वयमेव भुक्ता' इति । यज्ज्ञानं पश्चादनुशयहेतुः, तदेव पूर्व सिद्धिहेतुर्भवति, आह च- भोजनान्ते स्मशानान्ते, मैथुनान्ते च या मतिः। सा मतिः सर्वदा चेत्स्या- नरो नारायणो भवेदिति ।
विष्टावान्तादिस्वरूपमनुस्मरतः कस्य नाम रसाधास्वादलौल्यम् ? नीरसभोजिनस्तु स्वास्थ्यं प्रसन्नता चेत्यनुभवोऽप्यत्र स्मर्तव्यः । भोगवृत्ती त्वैहिकामुष्मिकदुःखमेवेति क्षणिकाल्पाभिमानिकसुखस्पृहया दुःखोदधिनिमज्जने कः खलु विवेकः ? । પડે છે કે ભોગો નહીં, અમે પોતે જ ભોગવાઈ ગયાં. એકવાર મુંડાઈ ગયાં પછી તો કોને સાચું ભાન ન થાય ? પણ જે જ્ઞાન પાછળથી થાય ને પશ્ચાતાપનું કારણ બને છે. એ જ જ્ઞાન પૂર્વે થાય તો સિદ્ધિનું કારણ બને છે. કહ્યું છે ને - ભોજન, સ્મશાન અને મૈથુનમાં અંતે જે મતિ હોય છે એ મતિ જો હંમેશા રહે, તો નર નારાયણ બની જાય.
પરમ કરુણાના સાગર પરમાત્માએ વિષયસુખની અત્યંત તુચ્છતા જોઈ. એના ભોગવટાના ભયંકર પરિણામો જોયા અને બોલી ઉઠ્યાં - ‘ાઇમામુવા થrrrrr'. આને સુખ જ કેમ કહી શકાય ? રસ-કસ વગરનો, માત્ર મનથી સુખ તરીકે માનેલો, ક્ષણ-બે ક્ષણનો ઉશ્કેરાટ માત્ર છે. એક વળગાડ-ગાંડપણ જેવું છે. અને પરિણામરૂપે લાખો-કરોડો-અબજો ગણું દુ:ખ છે. ભાઈ ! રહેવા દે, આ સોદો ભૂલે ચૂકે કરવા જેવો નથી.
રસનાનું સુખ કેટલો સમય ? સ્વાદિષ્ટ વસ્તુ ક્યાં સુધી પ્રિય રહે ? બીજા દિવસે તેની કઈ અવસ્થા થાય ? પા કલાકમાં ઉલ્ટી થાય તો કેવું સ્વરૂપ હોય ? અરે, મોમાંથી કોળિયો બહાર કાઢો તો ય જોવો ગમે ખરો ? કયો ડાહ્યો માણસ આવા નિઃસાર ભોગોમાં રાયે ? સ્વસ્થતા ને પ્રસન્નતા પાંય પકવાનને આરોગ્યા પછી રહે છે