Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 44
________________ सत्त्वोपनिषद् सौख्यस्य सुखद' इति । साध्यानुरूपं हि साधनम् । साध्यं चोपादेयबुद्धिविषयम् । तच्चेद्वैषयिकसुखं तदाऽस्य धनेशललनैर्न किञ्चिदाश्चर्यावहम् । तच्चत्तात्त्विक सुखं तदा त्वस्यान्तरेण देवगुरू नान्यदनौदासीन्यास्पदम्, सुरा अप्यस्य શિરTE, ઘનેશનાં 1 થી થા ?!ાર “ || सर्वसमृद्ध्यष्टकभावितात्मनां कोट्यधिपतीष्वपि दृष्टिप्रसरोऽपि क्व? अभिमानो दोषाय, न श्रामण्यसमृद्धिज्ञानम् । आहुश्चाध्यात्मिका:- सम्भावવિષય. જો એ વિષયસુખ જ છે, તો શ્રીમંતોની ખુશામતમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જો ઉપાદેય તરીકે તાત્વિકસુખ જ હોય તો દેવ-ગુરુ સિવાય કોઈમાં પણ તે ઉદાસીન જ રહેશે. જેના દેવો પણ સેવક હોય, તેની પાસે શ્રીમંતોની તો શું વિસાત ? રિપી જ્ઞાનસારમાં એક અષ્ટક છે, જેનું નામ છે - સર્વસમૃદ્ધિ, તેનાથી જે ભાવિત બને તેને આત્મસમૃદ્ધિનો સાક્ષાત્કાર થયાં વિના ન રહે, પછી તો કોટ્યાધિપતિઓ પર તેમની દૃષ્ટિ પણ ન જાય. ચાલો, આજથી આત્મગૌરવ લઈએ. અભિમાન નહીં પણ શ્રામણ્યનું ખમીર તો જરૂર લાવીએ. આ જાત ગર્વ નથી, આ તો ચાત્રિના ઐશ્વર્યની સહજ અનુભૂતિ છે. આનંદઘનજીએ પણ લલકાર્યું હતું ને ? અહો અહો હું મુજને નમું | નમો મુજ નમો મુજ... આ ઐશ્વર્યની અનુભૂતિ આવે, એટલે પુણ્યના પ્રભારનું હું ભાજન છું એવો સાક્ષાત્કાર આવે અને હું તૈલોક્યમાં ઉત્કૃષ્ટ છું એવા સ્પર્શની સંવેદના થાય, જુઓ પરમર્ષિ આ જ ઐશ્વર્યની અનુભૂતિ કરાવી રહ્યાં છે - ૧. સ્પર્શ = તતત્ત્વાતિ. જુઓ ષોડશક પ્રકરણ II દીક્ષા ષોડશક ૭૦ નક -सत्त्वोपनिषद् याम्यहमिदं प्रणमामि नित्य-मित्यादि। सेयं चारित्रैश्चर्यविभूत्यनुभूतिः पुण्यप्राग्भारभाजनतासाक्षात्कृतिः त्रैलोक्योत्कृष्टतास्पर्शसंवेदनेति । तामेवानुभावयन्नाह प्रशान्तस्य निरीहस्य, सदानन्दस्य योगिनः ।। इन्द्रादयोऽपि ते रङ्क-प्रायाः स्युः किमुतापराः ?।।२६।। तथा चानाथीयदर्शने श्रेणिकराजविस्मयः - 'अहो रूवो अहो वण्णो अहो अज्जस्स सोमया। अहो खंति अहो मुत्ती अहो भोगे असंगया - इति । सुरेन्द्राणामपि स्वावस्थालज्जानुभवपुरस्सरं महर्षिचरण જે પ્રશાત છે, નિઃસ્પૃહ છે, સદા આનંદી છે એવા યોગીની તુલનામાં તો ઈન્દ્ર વગેરે પણ સાવ રંક જેવા છે, તો બીજાની તો ક્યાં વાત રહી ? રજા. અનાથીમુનિના દર્શન કર્યા અને શ્રેણિક રાજા પામી ગયો. રૂપ દેખીને મન રીઝયો.. ભારે કર્મી પણ ભીંજ્યો.. ઉત્તરાધ્યયનમાં આ પ્રસંગે શ્રેણિક રાજાના જે મનોભાવો હતાં તેની અભિવ્યક્તિ કરતાં કહ્યું છે. અહો રૂપ ! અહો વર્ણ ! અહો આર્યની સૌમ્યતા ! અહો ક્ષમા ! અહો અકિંચનતા ! અહો ભોગોમાં અસંગતા ! પેલા કરોડોપતિઓ પથારીમાં પડખા ઘસે છે. અબજોપતિઓ ચિંતા-તૃણા ને ઈર્ષ્યાથી સુકાઈ રહ્યા છે. રાજનેતાઓ અંગરક્ષકોથી ય ગભરાઈ રહ્યા છે. ઈન્દ્ર પટરાણીના વિરહમાં માથુ પટકી પટકીને ઝૂરી રહ્યો છે. દેવો મહદ્ધિક દેવોને જોઈ જોઈને જાણે અગ્નિના ભટ્ટામાં શેકાઈ રહ્યા છે. આપણી સાથે એમની તુલના જ કેવી રીતે થાય ? કોઈ આપણાથી ઓછું-વતું સુખી હોય તો તુલના થાય ને ? આ તો બિચારા મહાદુઃખી છે. સુખી હોય તો માત્ર ને માત્ર આપણે. છે. - તરવરે | - તારે | T- તારે |

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64