Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 39
________________ सत्त्वोपनिषद् को नामौदासीन्यनष्टभक्ते तत्त्वविदुषां शोकः ?, आत्मतृप्तत्वात्तेषाम् । अन्वाह च - यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्माद- मात्मतृप्तो मुनिर्भवेत् इति । मध्यमबुद्धिनोऽपि वृत्तदर्शिनः, तेऽप्यद्य प्राज्यसङ्ख्याः , कश्च बुधो बालेषु माद्यतीति ।।१७।। अथ निःसत्त्वताप्रकर्षफलमाह त्वमार्या त्वं च माता मे, त्वं स्वसा त्वं पिताष्वसा। છે એમ સમજીને હું એને મનમાંથી કાઢી નાખીશ. શક્ય છે કે આપણી આચારચુસ્તતાથી અને બીજાના શૈથિલ્યથી આપણા ભકતો થોડા વિમુખ થઈ જાય. પણ ત્યારે પેલા નરસૈયાની યાદ કરવા જેવી છે - ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ, યાદ રહે.. જ્ઞાનીઓને મન એવા અવસરે કોઈ શોક હોતો. નથી, કારણ કે તેઓ આત્મતૃપ્ત હોય છે. જ્ઞાનસારમાં કહ્યું છે - જેમ સોજાથી દેખાતી પુષ્ટતા હોય કે જેમ વધ્યમંડન-દેહાંત દંડ પામેલ અપરાધીનો શણગાર હોય તેમ જ ભવોન્માદને જાણતો મુનિ આત્મતૃપ્ત બને. બીજી દષ્ટિએ વિચારીએ તો ત્રણ પ્રકારના જીવો હોય છે. (૧) બાળ જીવ - વેશને જુએ (૨) મધ્યમ જીવ - આયારને જુએ (1) પંડિત જીવ - આગમતત્વ જુએ. આમાં બાળ જીવો કદાચ વિમુખ થાય પણ આયાચાહક મધ્યમ જીવો નહીં. અને વિદ્વાન વ્યક્તિ બાળ જીવોમાં તો ન જ રાયે ને ? જ્યારે નિઃસત્વતાની પરાકાષ્ઠા આવી જાય છે, ત્યારે કરાતાં લવારાઓનું - ગૃહસ્થોની ચાપલૂસીનું હુબહુ વર્ણન કરતાં પરમર્ષિ કહે છે – નિઃસવ જીવ દીનતાને પામીને ગૃહસ્થોની ઉમરને આશ્રીને ૨. --- પિતૃવસ | -सत्त्वोपनिषद् इत्यादिज्ञातिसम्बन्धान्, कुरुते दैन्यमाश्रितः ।।१८।। अहं त्वदीयपुत्रोऽस्मि, कवलैस्तव वर्धितः । तव भागहरश्चैव, जीवकस्ते तवेहकः ।।१९।। एवमादीनि दैन्यानि, क्लीबः प्रतिजनं मुहुः । कुरुते नैकशस्तानि, का प्रकाशयितुं क्षमा ? ।।२०।। दैन्यनिरवधेः, आयुरवधेः, वाचः क्रमवर्तित्वात्, वक्तुमपि लज्जनीयत्वाच्च न कोऽपि क्षम इत्यभिप्रायः । परिणतप्रवचनानां परमतत्त्वसमुपासनसमुत्पन्नपरमानन्दानुभूतिलम्पતેમની ચાપલૂસી કરતાં તેમનું કાંઈ ને કાંઈ સગપણ ઉભું કરે છે - ‘તમે તો મારા સાસુ છો, તમે મારી માતા છો, તમે મારા બેન છો, તમે ફોઈ છો, હું તો તમારો પુત્ર છું. તમારા કોળિયાથી મોટો થયો છું. તમારો ભાગીદાર છું. તમારો આશ્રિત છું. તમારો સ્નેહી છું.’ સત્વહીન જીવ પ્રત્યેક જણની પાસે આવી કેટકેટલી દીનતા કરે છે. એ બધું તો કોણ કહી શકે ?II૧૮-૨૦|| દીનતાની સીમા નથી, પણ આયુષ્યની સીમા છે, વાણી ક્રમવર્તી છે, અર્થાત્ એક સાથે બધું કહી ન શકાય, કહેતાં પણ શરમ આવે તેવું છે. માટે કોઈ એ બધું કહેવા સમર્થ નથી એવો અભિપ્રાય છે. આચાર્ય પ્રેમસૂરિજી એક વાર સ્વાધ્યાયમાં મગ્ન હતાં. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વંદન કરીને બેઠાં. પૂજ્યશ્રીને ખ્યાલ જ ન આવ્યો. પેલાં ય ક્યાંય સુધી બેસી રહ્યા... છે ને કમાલ... હા, પૂજ્યશ્રીને ય જાગૃતિ હતી. અને પરમર્ષિએ જેના ગુણ (?) ગાયા છે. એ ક્લીબને પણ જાગૃતિ હતી. ફરક એટલો જ કે બંનેના લક્ષ્ય જુદા જઘ હતાં. વૈષયિક વાસનાઓનું જોર વધે એટલે એની પૂર્તિ કરવા ૬. -T- હીયા | ૨. - જયતેંતવ | T- વર્તન | R. - ગનન્ | ૪. - ત અન - તેડને | GT- તે ના

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64