Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 38
________________ सत्त्वोपनिषद् - कुटुम्बाधिकवत्सलान् तान् विलोक्य को हि सहृदयो द्रवितहृदयो न स्यात् ? तद्वात्सल्यविद्रोहतस्तु किं नाम श्रामण्यम् ? मार्गानुसारित्वच्युतेः, ततश्च स्फुटमेवानहत्वम् । यद्यपि परदाक्षिण्यादिना निर्वाहः, तथापि दुर्निवारो विषविपाकः । आस्तामेष्यद्विपाकालोचनम्, इहैवाद्यैव सङ्क्लेशादिविडम्बनाः । જરૂર નથી. આપની સેવા એ અમારું પરમ કર્તવ્ય છે. બદલાપુરનો પ્રસંગ.. ગોચરી માટે એક ઘરમાં ગયો. નાની તપેલીમાં દૂધ.. એ ય અડધી ભરેલી.. જરાક વહોરીને મેં સાફ ના ના કરી.. તરપણી લઈ લઉં તો દૂધ ઢળે. બેનના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે ‘સાહેબ ! વહોરો... અમે તો સંસામાં બેઠા છીએ. પોતાના પરિવાર કરતાં ય વધુ વાત્સલ્યભાવ સંઘ આપણા પર રાખે છે. તેમને જોઈને કોનું હૃદય પીગળી ન જાય ? એ વાત્સલ્યનો દ્રોહ કરે, તેનું શ્રામાણ્ય સંભવિત નથી. કારણ કે ઔચિત્ય-દાક્ષિણ્યતા વગેરે માર્ગાનુસારિતાના ગુણોની હાજરીમાં પણ એવું આચરણ સંભવિત નથી. તો તેવું અસદાચરણ કરનારનું શ્રામાણ્ય શી રીતે હોઈ શકે ? અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે હે શ્રમણ ! કદાચ તારા વેશના પ્રભાવે લોકોની દાક્ષિણ્યતા આદિથી તારી આજીવિકા થઈ જાય પણ પરલોકમાં અત્યંત દુર્ગતિ તો દુર્નિવાર જ છે. પરલોકની વાત તો જવા દો, આ લોકમાં જ શ્રમણ્યના અભુત આનંદથી વંચિત થઈને સંકલેશ-અસમાધિના ભોગ બનવું પડે છે. ગૃહસ્થો ટાંટિયા ભેગા કરવા કાળી મજૂરી કરે છે. અપમાનોને સહન કરે છે. ઘરનું ગાડું ગબડાવવા આકાશ પાતાળ એક કરે છે. પત્ની, દીકરાં, પડોશી, બોસ, ઘરાક.... વગેરેની અનેક અનેક ઉપાધિઓથી ત્રાસી ગયો છે. છૂટવાનો કોઈ રસ્તો નથી અને એનું મોટું ઉદાસીન છે. અને આપણે પરમ સુખી જીવન જીવી શકતા હોવા ૬૮ « -सत्त्वोपनिषद् गृहगृहिणीपुत्रवाणिज्यादिचिन्तासन्तापविमुक्तस्य परमप्रसन्नतापात्रस्य केयं विदग्धता नाम यत्स्वयमेव स्वविषण्णीकरणम् ? कस्य न शोच्या सिंहानां श्वत्वाभिलाषः, तत्सफलीकरणयत्नश्च ? श्वाऽपि प्रियसिंहत्व: किञ्चिद्गौरवास्पदम् इति निपुणमालोचनीयम् । गृहिविनयवर्जनं भगवदभिग्रहः, तदुपदेशश्च । असंयतासनादि नैव प्रेर्यमिति तदाज्ञा । चाटूनां तु कथैव का ? स्वोचित-मधुरव्यवहृतौ तु नासाम्प्रतता, आवश्यका चेयम् । मुद्राव्यतिक्रमो हि निन्द्यमुख्यः। तन्निमित्तादपि विषयाभिलाषबुद्ध्या निवर्त्तने वैदुष्यम्, स्वाचारसुस्थतादि चेति । છતાં હાથે કરીને ઉભી કરેલ ઉપાધિઓથી ઉદાસીન બનીએ એમાં કર્યું શાણપણ છે ? પરમર્ષિએ અહીં પરોક્ષ રીતે કહ્યું છે કે – કૂતરાની જેમ ગૃહસ્થોની ચાપલૂસી કરવા જેવી નથી. જે ગૌરવસભર જીવન મળ્યું છે એનો આનંદ લૂંટી શકાય એટલો લૂંટી લેવો જોઈએ. સિંહની શ્વાનવૃત્તિ શોચનીય છે. એનાથી ઉલ્ટ કૂતરો પણ જો સિંહવૃત્તિનો ચાહક હોય તો એ ય કાંઈક ગૌરવાસ્પદ છે. આ વાસ્તવિકતા સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવી જોઈએ. | દર વર્ષે કલ્પસૂત્રમાં વાંચીએ-સાંભળીએ છીએ કે પ્રભુએ સાધનાકાળમાં પાંચ અભિગ્રહો લીધા જેમાંથી એક છે. “દિવિનયી ન ચાર્ય' જાણે પરમાત્માએ આપણને સંદેશ આપવા માટે જ એ નિયમ લીઘો હોય, દશવૈકાલિક સૂત્ર કહે છે કે સાધુથી ગૃહસ્થોને આવો, બેસો, બોલો વગેરે હરગીઝ ન કહી શકાય. આજથી સંકલપ કરીએ, જેમના ભક્તિભાવથી મને આલોકની કોઈ જ ચિંતા નથી એમની સાથે હું મારી મર્યાદામાં ઔચિત્યપૂર્ણ મધુર વ્યવહાર જરૂર કરીશ. પણ મારી મર્યાદાથી નહીં ઉતરું, ઉતરવું પડે એવી કોઈ પણ પ્રવૃત્તિ નહીં રાખે. એ પણ મારો વિષયાભિલાષ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64