Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ सत्त्वोपनिषद् RO- 30 गृहं च गृहवार्ता च, राज्यं राज्यश्रियोऽपि च । समर्प्य सकलं स्त्रीणां, चेष्टन्ते दासवज्जनाः ।।१२।। सा मित्रं सैव मन्त्री च, सा बन्धुः सैव जीवितम् । सा देवः सा गुरुश्चैव, सा तत्त्वं स्वामिनी च सा ।।१३।। रात्री दिवा च सा सा सा, सर्व सर्वत्र सैव हि । एवं स्त्र्यासक्तचित्तानां, क्व धर्मकरणे रतिः ?।।१४ ।। स्त्रीसमुद्रेऽत्र गम्भीरे, निमग्नमखिलं जगत्। उन्मज्जति महात्माऽस्मा-द्यदि कोऽपि कथञ्चन ।।१५।। अनुवर्त्य सङ्ग्रहणं ततश्चेष्टविधापनमिति नारीणां सुशिक्षितमिव । 'स्त्रीबुद्धिा प्रलयावहा' - इति नीतिशास्त्राणि । तदधीनानां का આપનારા, તેમની દૃષ્ટિથી જેમનું સત્વ હણાઈ ગયું છે, એવા જીવોની દુર્દશા કહે છે - ઘર, ઘરનો વહીવટ, રાજ્ય, રાજ્યસંપત્તિઓ બધું જ સ્ત્રીને સમર્પિત કરીને લોકો એના દાસ થઈને રહે છે. હવે આ દાસોના મિત્ર, મંત્રી, ભાઈ, જીવન, ભગવાન, ગુરુ, તત્વ બધું જ એક માત્ર સ્ત્રી બની જાય છે. એ જ એની સ્વામિની બની જાય છે. દિવસ હોય કે રાત હોય, કોઈ પણ બાબત હોય, હંમેશા તેને શી જ ભાસ્યા કરશે, બીજું કાંઈ જ નહીં સૂઝે. આ રીતે શ્રીલંપટોને ધર્મ કરવાનું કેવી રીતે ગમે ? આ આખી દુનિયા રૂપી સમુદ્રમાં ડૂબી ગઈ છે. એમાંથી કોઈ બહાર આવતું હોય તો તે ખરેખર મહાત્મા જ છે. ll૧૨-૧૫ll પેલો બ્રાહ્મણ... ચકવર્તી વરદાન આપે છે, ત્યારે રાજ્ય માંગવાને બદલે સ્ત્રીબુદ્ધિથી પ્રતિદિન ભોજન માંગે છે. પેલો સમ્રાટ પૃથ્વીરાજ... ૨. - વાતે વિા ૨, ૨- સાધુ 3. T- ટ્રેન મા ગુર્થવ માં તત્વો ૪. ૩- સ્વામિની સા/ ૬, ૩- હિવા થી ૬. RT- સેવ ટ ૭, T- TET ૮. -- નિર્મનો રૂ૮ નક -सत्त्वोपनिषद् शुभाशङ्काऽपि ? स्वानुरूपाचाराः खलु स्त्रियः, तदसमञ्जसचेष्टिते किं नाम चित्रम् ?, तच्छोच्यं यन्महतामपि गुणवतां तादृग्निर्गुणपात्रदासत्वम् । तद्दासत्वहारितगौरवधनपदयशोराज्यश्रियो मुजनृपादिवत् केषां न दयापात्राणि ? नीचाराधनकृतात्मविडम्बनातः किं न बरा परमात्मप्रसादनेनाप्रतिमप्रीतिपदावाप्तिः ? मरणान्तापद्गता अपि दीनवचनोच्चारमूका मानधनाः રાણી સંયુક્તામાં ભાન ભૂલ્યો... પોતે ય બરબાદ થયો અને પ્રજાને પણ બરબાદ કરી. પેલો રાજા., સુકુમાલિકામાં પાગલ થયો.. રાજ્ય ખોયું.. તો ય સાન ઠેકાણે ન આવી... જંગલમાં રાણીની ભૂખ-તરસ મટાવવા પોતાના માંસ-લોહી આપી દીધાં.. પણ રાણીએ છેવટે પોત પ્રકાશી દીધું.. એક પંગુના પ્રેમમાં પડીને રાજાને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો... પેલો મુંજ રાજા.. એક દાસીમાં આસક્તિના કારણે રાજ્ય, આબરુ, ખમીર ખોઈ નાખ્યાં અને કરુણ રીતે તેનો વધ કરાયો.. હાય.. એ વઘનું કારણ પણ પેલી દાસી જ. આવા તો કેટકેટલા રીલોલ - નારીઘેલા - જોરુકા ગુલામો ઈતિહાસના પાનાઓ પર શરમથી માથું નમાવીને ઉભેલા છે. સ્ત્રીએ તો પોતાના સ્વભાવને અનુરૂપ જ કર્યું. એમાં કોઈ આશ્ચર્ય ન હતું. પણ મહગુણવાન પુરુષો સ્ત્રીમાં કામાંધ બની ગયાં. પોતાની બરબાદી ન જોઈ શક્યા. પોતાની જવાબદારીઓ ન જોઈ શક્યાં, પોતાની આબરુના ધજાગરા ન જોઈ શક્યા.. અને પરિણામ તો જે આવવાનું હતું તે જ આવ્યું. એક નિર્ગુણ દોષોની ભંડાર-નીચસ્વભાવવાળી વ્યક્તિને વશ થવું, યોગીને બધે પરમાત્મા દેખાય એમ બધે તેના દર્શન કરવા, એની ચાપલૂસી કરવી, એની હા માં હા કરવી, એની ત અનુચિત વાતોને પણ વ્હાલથી વધાવી લેવી, એના મનને પ્રસન્ન રાખવા આકાશ-પાતાળ એક કરવા એ એક બુદ્ધિમાન-જ્ઞાની

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64