Book Title: Sankshipta Prakrit Shabda Roopmala
Author(s): Chandrodayvijay
Publisher: Zaverchand Ramaji Shah

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદાર દીલ તેઓશ્રીનું આદર્શ જીવન બાલ્યકાલથી લઈને વર્તમાન પરિસ્થિતિ સુધી અતિપ્રશસનીય તેમજ બોધપ્રદ છે. તેઓ શ્રીમાનની સવિસ્તાર જીવનરેખા પૂર્વ પ્રકાશિત થએલ “શ્રી સજ્જન સન્મિત્ર” નામના મહાન ગ્રંથમાં આલેખાયેલ છે. તેથીજ અમે આ નાને સરખે તેઓ શ્રીમાનને જીવન પ્રવાહ વહેવરાવીએ છીએ. - શ્રેષ્ઠીવ અદ્યાપિ પર્યત સ્વભુજા બળે તેમજ બુદ્ધિ કુશલતાથી લક્ષ્મી ઉપાર્જન કરી દરેક બજારમાં પિતાનું સ્વમાન સાચવી રહ્યા છે. બીજું તેઓશ્રીને આર્થિક ભેગ કેવળ વ્યાપાર ક્ષેત્રમાં જ નહિ પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં કાંઈ ના સુને નથી. તેઓશ્રી અવસરે પિતાને ઉદાર હાથ લંબાવી ધાર્મિક કાર્યદક્ષેને પ્રેત્સાહન આપી રહ્યા છે. તેવી જ રીતે અમને પણ કેઈકપુણ્યસમયે આર્થિક સહાય વડે ઉત્સાહિત કરે અને મળેલ લક્ષ્મીને સદ્વ્યય કરી જિનેન્દ્ર શાસનની અપૂર્વ આરાધના કરી શાશ્વત સુખ પામે, એજ અભ્યર્થના. લી. પ્રકાશક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 127