Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 11
________________ "सम्प्रति नक्षत्र संवत्सरमाह-नक्षत्रवृन्दयोगा:-सप्तविंशत्या नक्षत्रैः साकल्येन य एक क्रामणयोग एष द्वादशभिगुणितो " नक्षत्रो" नक्षत्र सावत्सरो भवति अत्र पुनरेकः समस्तनक्षत्रयोगपर्याय एव नक्षत्रमासः, स च सप्तविंशतिरहोरात्रा एकविंशतिश्च सप्तषष्टि भागा अहोरात्रस्य एष राशियदा द्वादशभिर्गुण्यते तदा त्रीण्यहोरात्रशतानि सप्तविंशत्यधिकानि एकपंचाशच सप्तषष्टिभागा अहोरात्रस्य, एतावत्प्रमाणो नक्षत्रसंवत्सरैः" ભાવાર્થ-હવે નક્ષત્રસંવત્સર કહે છે. ૨૭ નક્ષત્રની સાથે એકવાર જે સંપૂર્ણ રીતે ક્રમણ કરવાનો છે કે તેને બારથી ગુણવામાં આવે તો નક્ષત્રસંવત્સર થાય છે. અહીં એક સંપૂર્ણ નક્ષત્રોને જે યોગ તેના પર્યાયવાળો તે નક્ષત્ર માસ કહેવાય છે. જેમાં ૨૭ અહેરાત્ર અને ૨૧/૬૭ મો ભાગ એક અહોરાત્રનો હેય તે નક્ષત્ર માસ છે. એ રાશિને જ્યારે બારથી ગુણુએ ત્યારે ૨૭ અધિક ૩૦૦ અહોરાત્ર અને ૫૧/૬૭ મે ભાગ જેમાં હોય, તે નક્ષત્રસંવત્સર કહેવાય છે. તથા “નક્ષત્રે નક્ષત્રમાણે પરિમાણમાને સર્વસંધ્યા યુને નક્ષત્રનામ: સતટર્મન્સેિ” અર્થત નક્ષત્રસંવત્સરના માસને ગણે છતે યુગમાં નક્ષત્ર ભાસો ૬૭ થાય છે, અને એ રીતે યુગમાં ૧૮૩૦ અહેરાત્ર કરવામાં આવે છે. ૫–અભિવહિંત સંવત્સર. જે સંવત્સરમાં ક્ષણ-લવ-દિવસઋતુઓ સૂર્યના તેજ વડે કરીને અતિજ તપ્ત પરિણમે અને દરેક ૧૩. મુદ્ર તિષ્કરંડક ગાથા ૩૫ ની વૃત્તિમાં પૃ૦ ૧૫ એ. ૧૪. મુ જ્યોતિષ્કરંડક ગાથા ૫૮ ની વૃત્તિમાં પૃ૦ ૩૧ મે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 130