Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 89
________________ રાખી કહેલા હેવાથી, બે સૂર્યોદયને સ્પેશેલી એવી વૃદ્ધિવાળી પાંચમ પૂર્ણ પાંચમ તિથિ એકજ હોય છે. એટલે જ કે દિન શબ્દો તિથિ અર્થનો ખ્યાલ રાખી કરાયેલ હોવાથી વૃદ્ધિ પાંચમ આખી આવી જાય છે. અને આથી જ ૪૧દ્ધા સવા એ શબ્દ તિથિના ક્ષય કે વૃદ્ધિ પ્રસંગે સુખકારી જ રહેવાથી વિચારામૃત સંગ્રહકાર વિગેરે પૂજ્યોની-મદ્રપવિતત્વમેવ auત પur –એ પ્રકારની તદ્દન સત્ય આજ્ઞા તે એકજ સ્વરૂપે રહેવાથી “ચતુર' એ ફરમાને દરેક રીતે ઉપાસનીય જ છે, એમ સહુ કોઈ સમજી શકશે. - છઠ્ઠી વિખૂ' થી શું સમજવું? જે ધર્મબંધુ આરાધ્ય પાંચમથી એક દિવસ કહી ભાદરવા શુદ એથે જ સંવત્સરી થાય તે પ્રમાણેના સ્પષ્ટ શાસ્ત્ર-ફરમાનનું ઉલ્લંઘન કરવા ઈચ્છતા હોય તેઓશ્રીને સાદર જણાવું છું કેબંધુ! નિશીથ ચૂર્ણિના ૧૦ મા ઉદ્દેશામાં ફરમાવાયેલ " भद्दवयशुद्वपंचमीए अणुदिते आइच्च अहिगरणे उपन्ने संवच्छगे ___भवइ, छडीए एगदिणूणो संवच्छरो भवइ ।" - ભાવાર્થ –અનુદિત સૂર્યમાં આધકરણ ઉત્પન્ન થયે છતે ભાદરવા સુદ પાંચમે સંવત્સર થાય છે. છઠ્ઠથી એક દિવસ એ છે સંવત્સર થાય છે. સામાન્યરીતે ઘણું વખતે તો એક દિવસ એછે જ પાંચમે સંવત્સરી હતી ત્યારે કરવામાં આવતી. પરંતુ જે છઠને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે ક્યારે સંવત્સરી પૂર્વ પુરૂષો કરતાં હશે? જે બંધુ! દિનનો તિથિઅર્થ ગ્રહણ કરવામાં ન આવે તો છઠની વૃદ્ધિએ છઠના બે દિવસ ગણી ૪૧. તિઃ uતે પૂર્વેરિઅનનિ વૃ ત્તત્ર | આમાં જણાવેલ અહદ્ શબ્દ તિથિવાચક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130