________________
જણાવે છે કે- આાષ્યવેધ પંચણી ચાળજાતિઓ विशेष इति स्वयमेव विचारणीयम् । "
( ગા. ૫. ની વૃત્તિમાં. )
૧૧
6
આરાધ્યપણામાં, પુનમમાં ને કલ્યાણુકતિથિમાં પશુ વિશેષતા નથી, એ પ્રમાણે સ્વયંજ વિચારી લેવું. ’
પરંતુ આમ આઠમની વિરાધના નામના ક્ષય ને વૃદ્ધિ પ્રસંગે કાઈ પણ કરતું નથી, તેમ પુનમ સમયે પણ વાસ્તવિક ચૌદશની વિરાધના ન કરવી-કરાવવી જોઇએ,
વળી ‘ક્ષયે પૂર્વા તિથિ ગ્રાહ્યા, વૃદ્ધી હાર્યા તથોત્તા ।' ના કેટલાક બંધુએ કલ્પિત અ કરે છે. તેમના તે કલ્પિત અ અંગે ઉપરના દરેક પાઠો જુદું જ જણાવે છે. આરાધનીય તિથિઓમાં કલ્યાણુકતિથિ ાહિણી, સંવત્સરી વિગેરે અનેક તિથિ છે, તેની પણ હાનિ-વૃદ્ધિ આવે છે. તે દરેક સમયે ઉપર્યુÖક્ત પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પ્રધાષ શ્રી શ્રાવિધિકારશ્રીએ અને ઉપદેશકલ્પવદ્વીકારે જણાવ્યા છે. આમ દરેક સમયે એ કલ્પિત અથ લગાડવામાં ન આવતાં માત્ર ૧ર તિથિઓમાં જ કલ્પિત અર્થ કરવામાં આવે છે.
આમ એક વખતે આમ કરવું અને ખીજી વખતે જુદું જ કરવું, એ એક જ પ્રધાષમાં કેમ ચાલી શકે? વાસ્તવિક રીતે તેવા પ્રસંગે સુજ્ઞાએ સત્યગ્રાહી થવું એ જ હિતકર શાસ્ત્રીય સુમાગ છે.
એકમ-બીજ ભેગાં કરવાનુ. શ્રી ઝવેરસાગરજી મહારાજનું ફરમાન.
શ્રી ઝવેરસાગરજી મહારાજ સ. ૧૯૩૫માં ઉદેપુર ચામાસુ` હતા. તે વખતે ત્યાં શ્રીપુન્ય ધરણેદ્રસૂરિજી પણુ ચોમાસુ` હતા. ભા. શુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org