________________
રાખી કહેલા હેવાથી, બે સૂર્યોદયને સ્પેશેલી એવી વૃદ્ધિવાળી પાંચમ પૂર્ણ પાંચમ તિથિ એકજ હોય છે. એટલે જ કે દિન શબ્દો તિથિ અર્થનો ખ્યાલ રાખી કરાયેલ હોવાથી વૃદ્ધિ પાંચમ આખી આવી જાય છે. અને આથી જ ૪૧દ્ધા સવા એ શબ્દ તિથિના ક્ષય કે વૃદ્ધિ પ્રસંગે સુખકારી જ રહેવાથી વિચારામૃત સંગ્રહકાર વિગેરે પૂજ્યોની-મદ્રપવિતત્વમેવ auત પur –એ પ્રકારની તદ્દન સત્ય આજ્ઞા તે એકજ સ્વરૂપે રહેવાથી “ચતુર' એ ફરમાને દરેક રીતે ઉપાસનીય જ છે, એમ સહુ કોઈ સમજી શકશે. - છઠ્ઠી વિખૂ' થી શું સમજવું?
જે ધર્મબંધુ આરાધ્ય પાંચમથી એક દિવસ કહી ભાદરવા શુદ એથે જ સંવત્સરી થાય તે પ્રમાણેના સ્પષ્ટ શાસ્ત્ર-ફરમાનનું ઉલ્લંઘન કરવા ઈચ્છતા હોય તેઓશ્રીને સાદર જણાવું છું કેબંધુ! નિશીથ ચૂર્ણિના ૧૦ મા ઉદ્દેશામાં ફરમાવાયેલ
" भद्दवयशुद्वपंचमीए अणुदिते आइच्च अहिगरणे उपन्ने संवच्छगे ___भवइ, छडीए एगदिणूणो संवच्छरो भवइ ।" - ભાવાર્થ –અનુદિત સૂર્યમાં આધકરણ ઉત્પન્ન થયે છતે ભાદરવા સુદ પાંચમે સંવત્સર થાય છે.
છઠ્ઠથી એક દિવસ એ છે સંવત્સર થાય છે. સામાન્યરીતે ઘણું વખતે તો એક દિવસ એછે જ પાંચમે સંવત્સરી હતી ત્યારે કરવામાં આવતી. પરંતુ જે છઠને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે ક્યારે સંવત્સરી પૂર્વ પુરૂષો કરતાં હશે? જે બંધુ! દિનનો તિથિઅર્થ ગ્રહણ કરવામાં ન આવે તો છઠની વૃદ્ધિએ છઠના બે દિવસ ગણી
૪૧. તિઃ uતે પૂર્વેરિઅનનિ વૃ ત્તત્ર | આમાં જણાવેલ અહદ્ શબ્દ તિથિવાચક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org