________________
૮૩
તેનું કારણ માત્ર એજ કે-પખવાડીયામાં તિથિએ ક્ષય કે વૃદ્ધિ પામેલી હોય છતાં પદર જ હોય છે, નહિ કે ચૌદ કે સાળ.
આથી પૂ. શ્રી જયવિજયજી મહારાજા કલ્પસૂત્ર-દીપિકાની સામાચારીમાં ક્રમાવે છે કે—
“ विविक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच्च चतुर्दश्यां नियतं सा च यद्यपि वर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाङ्गीकार्या दिनगणनायां त्वस्याः अन्येषां च वृद्धौ सम्भवन्तोऽपि षोडश दिनाः पञ्चदशैव गण्यन्ते । एवं क्षीगायामपि चतुर्दश्यादि तिथौ पञ्चदशैवेति बोध्यम् ॥
ભાવા—વિવક્ષિત પાક્ષિક પ્રતિક્રમણ તે ચૌદશમાં નિયત હાય છે. હવે કદાચ તે ચૌદશ વૃદ્ધિ પામેલ હોય તેા પહેલી છેાડી બીજી અગીકાર કરવી. દિવસની ગણનામાં આની કે અન્યાની વૃદ્ધિમાં ૧૬ દિવસ સંભવે, તે પણ તે ૧૫ દિવસ જ ગણાય છે. એ પ્રમાણે ચૌદશ વિગેરે તિથિ ક્ષય પામેલ હોય તે પણ પદરજ હોય, આ પ્રમાણે જાણવા યાગ્ય છે.
ઉપર્યુક્ત રીતે સમજી શકાશે કે-પખવાડીયામાં ચૌદશ તિથિની વૃદ્ધિ હોય, અને તે ૧૬ દિવસ થવા પામે તે પણ તેમાં ૧૫ તિથિ હાવાથી ૫ દિવસજ ગણાય છે. અને ચૌદશ તિથિને ક્ષય હાય તે સમયે ચૌદ દિવસ થવા પામે છતાં, પખવાડીયામાં પંદર તિથિ હાવાથી તિથિને ખ્યાલ રાખી ૧૫ દિવસજ કહેવાય છે.
આથી એ બાબત તા સ્પષ્ટ છે કે-પખવાડીયામાં ૧૯ કે ૧૪ દિવસ થાય છતાં તિથિની દૃષ્ટિએ તે પદરજ ગણાય છે, તેમ હું કને વૃદ્ધિ તિથિએ એ સૂર્યોદય હાય છતાં તે એકજ તિથ ગણાય છે, અને આથી ઉપરના દરેક સંબંધો પ્યાલમાં લઈ, શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાનએ ન અનૂના અર્વા’” એ શબ્દો પTMોલવળચત્ની ને ખ્યાલમાં
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org