Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 118
________________ the शाय स्वशस्त्रमुत्तेजोकृत्वाऽस्मस्करकुशेशये न्यस्यते,यतोह्यस्माकमतनकल्याणकतिथिपाते, प्राचीनकल्याणकतिथौ योरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरं ।” * ભાવાર્થ--“ક્રમથી આવેલી બે-ત્રણ કલ્યાણકતિથિઓમાં શું આ પ્રમાણે આ૫ (તપાગચ્છીઓ) સ્વીકાર કરે છે ? એમ જે તમે પૂછતા હો તો આ તમારી હેશયારીને ધન્ય છે, કે જેથી પોતાના નાશને માટે પોતાનું જ શસ્ત્ર તિણ કરીને આ મારા હસ્ત-કમલમાં આપો છો અમારે તો નિશ્ચયપૂર્વક આગળની કલ્યાણકતિથિનો ક્ષય થયે છતે પ્રાચીન (પૂર્વ) ક૯યાણતિથિમાં બંને કલ્યાણકેની (એકજ દિવસમાં) વિદ્યમાનતા છે. આથી અમારે એજ ઈષ્ટપત્તિરૂપ ઉત્તર છે.' " भवता तु प्राचीनाया-उत्तरस्थाश्च तिथिपाते उभयत्राऽप्याकाशमेवाऽवलोकनोयमुभयपार्थादिति।" । ભાવાર્થ-આપ (ખરતરગચ્છીય બંધુ) વડે પૂર્વ તિથિને અથવા ઉત્તર (બીજ) તિથિને ક્ષયે થયે છતે બંને સ્થળે આકાશ જ જેવું પડશે, એમ આપને (ખ૦ ગરછીઓને) ઉભય રીતે દોષ છે.” __ " ननु कथं तपनंतरदिने भविष्यद्वपकल्याणकतिथि दिने च पृथक् तपः समाचर्यते इति चेत् ? उच्यते कल्याणकाराघको हि नियमात् तपोविशेषकरणाऽभिग्रही भवति, स च द्विधा, નિરન્તરતી વાતાર્ષિક ” ભાવાર્થ–-પ્રશ્ન ! નજીકના દિવસમાં અને આવતા વર્ષના કલ્યાણક દિવસમાં જુદી તપસ્યા કેવી રીતે કરી શકાય? એમ જે કહેતા હે તે અમે કહીએ છીએ કે-કલ્યાણકનો આરાધક પુરૂષ પ્રાય કરીને તપવિશેષને કરવાનો અભિગ્રહવાળો હોય છે. તે અભિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130