Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 122
________________ ૧૧૭ बुपन्यस्यते गगनगंडवत्, उपन्यस्यते च गणनापंक्तावतो नामाप्तात्मस्वरुपा, शब्दतो भिन्नस्वरुपेष्वप्यर्थतो भिन्नेषु शेषेषु त्रिष्वपि विकल्पेषु सत्त्वे सिद्धेमाक्तन्यं सत्त्वमुत्तरत्र वा ? आधे किं स्वाभिमतां तां विहायान्यामादातुमुपक्रम्यते ? नबंधमन्तरेण स्वाभिमतं वस्तु परिहृत्य तदबुध्यान्यग्रहीतुमुपक्रमते, द्वितीयस्तु, असंभवीति तु त्वमवि जानासि, नो चेत् , टिप्पनकमवलोकनीચણ, તરવેરા વા પટ્ટા ” ભાવાર્થ – તિથિના ક્ષયનું લક્ષણ શું ? ૧-જે પિતાના સ્વરૂપને ન પામેલ હોય તે? –અથવા તિથિ રહેતાં છતાં પણ સૂર્યોદયને ન સ્પર્શ કરે તે ? ૩-અથવા સૂર્યોદયને ન પામીને સમાપ્ત થાય તે? ૪-અથવા પહેલા દિનમાં પણ સૂર્યોદયને ન સ્પર્શ કરે અને બીજામાં પણ ન કરે તે ? આમાં પહેલું લક્ષણ સારું નથી, કારણ કે- પોતાના સ્વરૂપને ન પ્રાપ્ત કરે તે અસંભવ છે, જે તિથિ પોતાના સ્વરૂપને ન પ્રાપ્ત કરે તે ગણનામાં પણ ન લેવાય. પરંતુ ગણનામાં તો લેવાય છે. આથી પિતાના સ્વરૂપને પ્રાપ્ત ન કરે એમ નથી. અને બાકીના ત્રણ લક્ષણે શબ્દથી જ ભિન્ન છે, અર્થથી ભેદ નથી; અને રહેતાં છતાં એમ જે કહેલ છે તેમાં સૂર્યોદય પહેલાં રહે કે બીજા દિવસમાં રહે? જે પૂર્વતિથિમાં રહે એમ કહે તે પિતાને અભિમત જે તિથિ તેને છોડીને બીજી તિથિને કેમ ગ્રહણ કરે છે? ન દેખતા મનુષ્ય શિવાય બીજો કોઈ પુરૂષ પોતાને અભિમત જે વસ્તુ તેને છોડીને તે બુદ્ધિ દ્વારા બીજી વસ્તુને ગ્રહણ કરતો નથી. અને ઉત્તરતિથિમાં રહે છે એમ જે કહે તે અસંભવ છે, તે તમે પણ જાણે છે. ન જાણુતા હે તો ટિપણું જુઓ. દિપણું જોતાં ન આવડતું હોય તો તેના જાણકારને પૂછો ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130