Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 36
________________ 39 રોગ્ય જ છે. ગાઢ માંદગી વિગેરે કારણે સર્વ સચિત્તને ત્યાગ કરવાને અશક્ત હોય તો પણ જેના વિના ન ચાલે એવા કેટલાક પદાર્થનાનામ દઇને મેકળા રાખી બાકીને સચિત્તોનો નિયમ કરે. त्याग अरे. ___ तथा आश्विानष्टाहिका-चैत्राष्टाहिकाप्रमुखेषु पर्वसु विशेषेण पूर्वोक्तविधिविधेयः । प्रमुखशब्देन चतुर्मासक वार्षिकाद्यष्टाहिकाचतुर्मासकत्रयसांवत्सरपर्वादिसंग्रहः । उक्तं च-संवच्छरचाउम्मासिएसु, अठाहिआसु अ तिहीसु । सव्वायरेण लागइ, जिणवरपूआतवगुणेसु ॥१॥ अत्रगुणा ब्रह्मत्रतादयः । વળી આસોની અદ્દાઈ. ચૈત્રની અઠાઈ વિગેર પર્વોમાં વિશેષ પૂર્વોક્ત વિધિ કરવા યોગ્ય છે. પ્રમુખ શબ્દ વડે ચોમાસાની સંવત્સરી વિગેરેની અઠાઈઓનો અને ત્રણ ચૌમાસી સંવત્સરી વિગેરે પર્વોનો સંગ્રહ છે જેથી તેમાં પણ સચિત્તનો ત્યાગ કરે. કહેલ છે કે-સંવત્સરીની, ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ અને બીજી પણ શાશ્વતી અશાશ્વતી અઠ્ઠાઈઓમાં સર્વાદર વડે શ્રી જિનેશ્વરદેવની પૂજા, તપ, બ્રહ્મચર્ય વ્રતાદિને ઉદ્યમ કરે. ___ अष्टाहिकासु चैत्राश्विनाष्टाहिके शाश्वत्यौ, तयोर्वैमानिकदेवा अपि नन्दीश्वरादिसु तीर्थयात्राद्युत्सवान् कुर्वन्ति । यदाहुः दो सासय जताओ, तत्थेगा होइ चित्तमासंमि । अठ्ठाहिआइमहिमा, बीआ पुण अस्सिणे मासे ॥१॥ एआउ दोवि सासय, जत्ताउ करंति सव्वदेवावि । नंदीसरंमि खयरा, नराय नियएसु ठाणेसु ॥२॥ तह चाउमासिअतिअगं, पजोसवणा य तह य इअ छक्कं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130