Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 273
________________ ભકિતનાં પદ શાણું રે થઈએ ને ઘરમાં રે રહીએ, (જાહ) કરતન થાએ તાંહાં નવ જઈએ રે, કણકથા કહેવાતા હૈએ તાંહાં, સાંભળવા ના રહીએ રે. એહેવાં. કેટિ કેટિ ફડ ભરાં કંકાલી, સબલાં થઈ સમજાવે રે, અંત સમે જમ જાહા રે મારે, તાહારે આઘુ કેઈ નાં આવે રે. એહેવાં.. લજા રે તજસાં ને ભગવાન ને ભજતાં, સેહેસાં માનવીઓનાં મહેણાં રે, ભણે નરસી પ્રભુને રે ભજતાં, એહેવી તે વાતે [ .................] રે. એહેવાં... ૧૩૫ કૃષ્ણ કૃષ્ણ કહેતા તમે ઊઠે રે પ્રાણી, કૃષ્ણ વીનાનું જે બેલોમથાં રે વણી. કૃષ્ણ...૧ કૃષ્ણ નામે ગુણકા તારી, અહલા ઊધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઊ બલીહારી. કૃષ્ણ૨ કૃષ્ણ માતા કૃષ્ણ પીતા, કૃષ્ણ સહેદર-ભાઈ, અંતકાલે જાઉં એકલડાં, શ્રીકૃષ્ણની સગાઈ. કૃષ્ણ... ૩ કૃષ્ણ કૃષ્ણ કહેતાં, કૃષ્ણ સરીખા થાશે, ભણે નરસૈઓ સહેજે વઈકુઠે જશે. કૃષ્ણ...૪ કુંણ છે...૧ ૧૩૬ [રાગ કેદારે] કુંણ છે , કુડાં કલંક ચઢાવે, હું તે ઓઢણીયું નહીં એઠું રે. પાંચ તણે મારે પડપંચ ભાંગ્યો, મેંહે તે બે બાંધ્યા વિસવાસી રે; પ્રીતમજી નું પ્રીત્ય બંધાણી, હું તે નથી છુટી નાસી રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304