Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 290
________________ નરસિંહ મહેતા કૃત આપ અગનાનની ઓટમાં આવીને, આપ આપ શું આપે લોભે; નરસઈ એપણુ લેઈને ઊર્મિઓ અનુભવે, તાહેરા ખેલમાં તું જ છે. તેહ તું....૪ ૧૬૮ ૨ ૩ દેહડલી મૂકીને જે, એક દંન જાવું છે, તે માટે કહું છું, કરી લે હરિનું ભજન રે, જીવ તાહારે જાવું છે. ખાઓ પીઓ ને ધન વાવરો રે, જેહવું જેહેને હાથ રાવણ સરખે રાજી રે, તે તે કાંએ ન લેઈ ગએ સાથ રે. જીવ તાહારે... મગરે કરીને પિસીએ રે, તેહે નાં મૂકે મહેત; ચેતનહારા ચેતજે રે, ગોફણ જાશે તે ગેલા સાથ રે. જીવ તાહારે... લખમીનો બધો પિટલે રે, સ્વરગ ના પિતા ઠેઠ; સજન કેરી ગોઠડી રે, ટાંકે છે ધાબા હેઠ રે. જીવ તાહારે.. કેહના છોરુ ને કેહોના વાછરુ રે, કેહનાં માએ ને બાપ; અંતકાળે જાવુ જીવને એકલા રે, સાથે આવશે પુન ને પાપ રે. જીવ તાહારે.. વેણુવને વિમાન આવશે રે, સકુટને(?) જમદુત; શૂરાને વરશે અપછરા રે, પેલા દુરીજન સરજે છે ભૂત રે. જીવ તાહારે... જે પાણીને પરપેટડે રે, એહવું કાયાનું મૂલ; ભણે નરસીઓ વીનતી રે, જેહવું બેડે તે માથે ફૂલ રે. જીવ તાહારે... ૪ ૫ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304