Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 299
________________ પ્રકીર્ણ પદ (૧૭૮-૧૮૩) ૧૭૯ એક દિન યમુના તટ આવી રે, કૌતક કીધું કાનુડે સરવે ગોપી લાવી રે, બે ગ્વાલન સાથે સૂતા રે, ,, ત્યાં ખબર લેઈને પિતા રે, ,, કે સખિયું ક્યાંથી આવ્યાં રે, ,, કાંઈ વાલાની સુધ લાવ્યા રે, તેણે વાત કરી વિસ્તારી રે, , સુણી ન્યાલ થઈ વ્રજનારી રે, , કહ્યું એક સખીને છાનું રે, , લઈ જાવે તમારું બાનું રે, , સુણું ગોપી આનંદ પામી રે, ,, તેડ્યા નરસી મેતાને સ્વામી રે, ,, ૧૮૦ [ રાગ : ગૌડી ] ગઉ દેહની હમ જોતાં ગૌ દેહની હમ જોતાં, મેંઘા શું થાઓ છે રે મેહનજી! જે આવડે [ ગૌ] દેહતાં. વેદ પઠતાં પંડીત ભુલા, ચકાં પાનાં ને પથાં નરસિઆચે સ્વામી ચતુર સીરામણિ, સેહાંના દીસે છે ગા [ દેહ ]તાં. ગઉ....૧ ગઉ.૨ છોકરી ! તારા મનમેં, તું તે સ્યું જાણે છે રે, બેલતાં ચાલતાં વાતમાં, તું અહંકાર અણે છે રે. તું તે..૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304