________________
પ્રકીર્ણ પદ (૧૭૮-૧૮૩)
૧૭૯ એક દિન યમુના તટ આવી રે, કૌતક કીધું કાનુડે સરવે ગોપી લાવી રે, બે ગ્વાલન સાથે સૂતા રે, ,, ત્યાં ખબર લેઈને પિતા રે, ,, કે સખિયું ક્યાંથી આવ્યાં રે, ,, કાંઈ વાલાની સુધ લાવ્યા રે, તેણે વાત કરી વિસ્તારી રે, , સુણી ન્યાલ થઈ વ્રજનારી રે, , કહ્યું એક સખીને છાનું રે, , લઈ જાવે તમારું બાનું રે, , સુણું ગોપી આનંદ પામી રે, ,, તેડ્યા નરસી મેતાને સ્વામી રે, ,,
૧૮૦
[ રાગ : ગૌડી ] ગઉ દેહની હમ જોતાં ગૌ દેહની હમ જોતાં, મેંઘા શું થાઓ છે રે મેહનજી! જે આવડે [ ગૌ] દેહતાં. વેદ પઠતાં પંડીત ભુલા, ચકાં પાનાં ને પથાં નરસિઆચે સ્વામી ચતુર સીરામણિ, સેહાંના દીસે છે ગા [ દેહ ]તાં.
ગઉ....૧
ગઉ.૨
છોકરી ! તારા મનમેં, તું તે સ્યું જાણે છે રે, બેલતાં ચાલતાં વાતમાં, તું અહંકાર અણે છે રે. તું તે..૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org