Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 301
________________ પ્રકરણ પદે જી રે ઇંદ્રને ઈશ અજ અમર જે મહામુનિ, મહીપતિ ગેપિકા ચરણ વંદે, અધિક અધિકાર તે અધમ કરી લેખ, નરપણું નવ રૂચે, આપ નિંદે. સારામાં સાર...૩ જી રે સ્વપ્ન સાચું કરે, શૈલધર શામળા !, પ્રણમું પ્રાણપતિ પાણ જેડી, પળચવું પશુ જેમ પઠે લાગુ કરે, એમ ફરે નરસઈઓ નાથ ત્રોડી. સારામાં સાર...૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304