________________
પ્રકરણ પદે
જી રે ઇંદ્રને ઈશ અજ અમર જે મહામુનિ, મહીપતિ ગેપિકા ચરણ વંદે, અધિક અધિકાર તે અધમ કરી લેખ, નરપણું નવ રૂચે, આપ નિંદે. સારામાં સાર...૩ જી રે સ્વપ્ન સાચું કરે, શૈલધર શામળા !, પ્રણમું પ્રાણપતિ પાણ જેડી, પળચવું પશુ જેમ પઠે લાગુ કરે, એમ ફરે નરસઈઓ નાથ ત્રોડી. સારામાં સાર...૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org