Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 297
________________ હેને કેઈ. ૧ હેને કેઈ..૨ આત્મચરિતનું પદ ૧૭૭ (રાગ : સેરઠ) હરિ આવા છે નારીને વેસ રે, હેને કઈ નીહાળે રે, સીવ બ્રમા જેનુ ધાંન ધરે છે, તે જોઈ જોઈ દુખડુ બેઉં રે. માતપિતા રે એના મનમાં વીમાસે, કેને એ કાં થકી આવી રે, અચરત સરખુ સોઉને ભાસે, એ તે જલનો લેટે કાંહાંથી લાવી રે. ધાઈ પિતાના તતખણ ઊઠા, એ તે આવા મંદીર જાંણું રે, રતનબાઈ ગુણવાકુલ ફરે છે. લને મહેતાજી તમે પણ રે.* પુતીને પરમેસર જાણું સભા વચ્ચે આંણી રે, અંતરધાન થએ અલબેલો, એ તે વાતે સગલે જાણું રે. જેજેકાર થઓ જુગ બાધે, હરખ વધે છે હઈઓ ઘણે રે; નરસીઈના સાંમીની સંગ રમતા, એના ચરણકમલમાં રહીએ રે, હિને કેઈ....૩ હેને કઈ હેને કે ...૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304