________________
હેને કેઈ. ૧
હેને કેઈ..૨
આત્મચરિતનું પદ
૧૭૭
(રાગ : સેરઠ) હરિ આવા છે નારીને વેસ રે, હેને કઈ નીહાળે રે, સીવ બ્રમા જેનુ ધાંન ધરે છે, તે જોઈ જોઈ દુખડુ બેઉં રે. માતપિતા રે એના મનમાં વીમાસે, કેને એ કાં થકી આવી રે, અચરત સરખુ સોઉને ભાસે, એ તે જલનો લેટે કાંહાંથી લાવી રે. ધાઈ પિતાના તતખણ ઊઠા, એ તે આવા મંદીર જાંણું રે, રતનબાઈ ગુણવાકુલ ફરે છે.
લને મહેતાજી તમે પણ રે.* પુતીને પરમેસર જાણું સભા વચ્ચે આંણી રે, અંતરધાન થએ અલબેલો, એ તે વાતે સગલે જાણું રે. જેજેકાર થઓ જુગ બાધે, હરખ વધે છે હઈઓ ઘણે રે; નરસીઈના સાંમીની સંગ રમતા, એના ચરણકમલમાં રહીએ રે,
હિને કેઈ....૩
હેને કઈ
હેને કે
...૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org