Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 298
________________ ગાજે..૧ ગાજે..૨ પ્રકૃતિનું પદ ૧૭૮ [ રાગ : : મલ્હાર ] ગાજે મેઘ બારે બલવંતા, વચ્ચે વચ્ચે વીજ કરે ઝમકાર; હરિએ હેલાં ગવર્ધન ધરી, સાત દિવસ તે છત્રાકાર. કે ઇંદ્ર આહેરાં ઉપર, મહેછવ માટે મઘવા મંન; ગાય – ગોપ – ગોવાલાને રેલે, વેગે વરસવા મેકલ્યા ઘન; મુસલધાર વરસે જલ ઉપર, ધરતી માંહે પડે ધડધડી; તૂટી ટૂંક પડે પર્વતનાં, વહે વૃક્ષ સમૂલાં જડી?). ધ્રુજે ધરણ, કાયર નર કંપે, દશ દિશ દીસે ઘોર અંધાર; હરિએ હેલાં ગોવર્ધન પરીઓ, ગોકુલ વતે જયજયકાર. પાણી પણ દીસે પ્રથવી, જલ જમુના થલ એક ભર્યા ધન રે કૃષ્ણ લીલા અવતારી, ઇંદ્રાદિકનાં માંને રે હર્યો. અતલીબલ પ્રાક્રમી પુરંદર, દેખી આવીને લાગે પાય; નરસિહા સ્વામી ગાય ગુણ, ગોપી આનંદ ઉલટ અંગ ને માય. ગાજે...૩ ગાજે..૪ ગાજે...૫ ગાજે...૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304