Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
તત્ત્વજ્ઞાનનાં પદ
૮૭.
૧
૧૭૨ હું ખરે તું ખરે, હું વિના તું નહી, હું રહીશ તાંહાં લગી, તું રે હઈશ, હું જતે તું ગએ, અનિરવાચી રહે, હું વિના તુને કણ કહેશે ? હું ખરે... સગુણ હેએ જહાં લગી, નિરગુણ તાંહાં લગી, તમ કેહે સદગુરુ વાત સાચી; સગુણ સમતાં નિર્ગુણ ગએ છે શમી, શેખ પૂરણ અનિવાચી.
હું ખરે... શિવ ને જીવ તે, ના એ છે હેક જે, જીવ હેએ તાહાં લગે, શિવ હિએ, જીવ શમતાં, શિવ સહેજે સમાઈ ગઓ, ટલી જાએ ધંધહ નામ દેએ. હું ખરે... તાહેર માહરા નામનો નાશ છે, લુણ ને નીર દ્રષ્ટાંત જેતે મેહેતે નરશઈ કહે, વસ્તુ વિચારતાં. વસ્તુરૂપ થા, વસ્તુ પિતે. હું ખરે....
૨
૩
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jajnelibrary.org
Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304