Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 283
________________ ભકિતનાં પદ ( માંન બડાઈ મોટપ મેલી ભજી લે હરિ; ને તે જાશે ચોરાશીમાં જનમ બહુ ધરી. માણસને.. દુઃખ તો દરિયાવ મટે નહિ શકો તરી શામલિયાને શરણે જાતાં આ સમે ઉગરી. માણસને.. નીલજ ! તુ નવરો ન ઘર કરી; માયા માયા કરતે મુરખ ન બેઠે ઠરિ. માણસને.. ચેતી લે ચિતમાં વિચારી ચાલજે ડરી; નરસી મેતાને નાથ ભજે પ્રેમમાં ભરી. માણસને. ૧૫૪ [ રાગ ગરબી ] મારા પ્રાણજીવણ પાતલીઆ, બાઈ મને વાલા રે સામલીઆ, હું તે તેની પુંઠલ ભમતી, તેને જમાડીને જમતી. બાઈ. ૧ મુને એ વિના નહી ચાલે, તેની મીઠી વાતો સાલે બાઈ... ૨ મને ઘરધંધે નહી સુજે, મારો જીવડે પળપળ ધ્રુજે. બાઈ... ૩ મુને ભેજનીઆ નહી ભાવે, મારે નહીણે નીદ્રા નહી આવે. બાઈ... ૪ વાલે વણબેલા આવે, તેને પ્રેમતણે રસ ભાવે બાઈ... " તમે માનો સહીએર મારી વાણી, મેહે તે ટેવ કાનુડાની જાણી. બાઈ... ૬ હું તે પુને હરીવર પામી, મલો નરસઈઆન સામી બાઈ... ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304