________________
ભકિતનાં પદ
(
માંન બડાઈ મોટપ મેલી ભજી લે હરિ; ને તે જાશે ચોરાશીમાં જનમ બહુ ધરી.
માણસને.. દુઃખ તો દરિયાવ મટે નહિ શકો તરી શામલિયાને શરણે જાતાં આ સમે ઉગરી.
માણસને.. નીલજ ! તુ નવરો ન ઘર કરી; માયા માયા કરતે મુરખ ન બેઠે ઠરિ.
માણસને.. ચેતી લે ચિતમાં વિચારી ચાલજે ડરી; નરસી મેતાને નાથ ભજે પ્રેમમાં ભરી.
માણસને.
૧૫૪
[ રાગ ગરબી ] મારા પ્રાણજીવણ પાતલીઆ, બાઈ મને વાલા રે
સામલીઆ, હું તે તેની પુંઠલ ભમતી, તેને જમાડીને જમતી.
બાઈ. ૧ મુને એ વિના નહી ચાલે, તેની મીઠી વાતો સાલે
બાઈ... ૨ મને ઘરધંધે નહી સુજે, મારો જીવડે પળપળ ધ્રુજે.
બાઈ... ૩ મુને ભેજનીઆ નહી ભાવે, મારે નહીણે નીદ્રા નહી
આવે. બાઈ... ૪ વાલે વણબેલા આવે, તેને પ્રેમતણે રસ ભાવે
બાઈ... " તમે માનો સહીએર મારી વાણી, મેહે તે ટેવ કાનુડાની
જાણી. બાઈ... ૬ હું તે પુને હરીવર પામી, મલો નરસઈઆન સામી
બાઈ... ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org