________________
નરસિંહ મહેતા કૃત
પંચાલીના પટકુલ પુરા, રાખી સભામાં લાજ, જલ મધે જિમ બુડતે રાખે, એની પેરે ગજરાજ
હરિ તારા. ૪ અર્ધામ ભીલડી અજાત ગુણકા, બેસી વીમાને જા; નીચ કુલ (તે) ઊચ પડી, (એ) ભજનને પરતાપ
હરિ તારા. ૫ વખ હતાં તે અંમરત કીધાં, ને મીરાંને માટે મારાજ, સેનાને માટે તમે કુરણું કીધી, નાઈ થઈ આવા તમે નાથ
હરિ તારા. ૬ એટલા જણનાં તમે કારજ સારાં, મને હતે વિસવાસ; કર જોડીને કરુ વીનતી, નરસીઈઓ તારો દાસ.
હરિ તારા ૭
૧૫૨ ભજી લે ભગવાન, સાચા સંતને મલી; સંતને મલી રે, સાચા સંતને મલી.
ભજી લે.” વચનમાં વિસવાસ રાખે ભજનમાં ભલી; પુરવ કેરાં પાપ તારા, તે જાણ્યે ટલી.
ભજી લે... એલખીને અવિનાસી, રખે જ્ઞાનમાં ગલી, રીઝથે રંગરેલ, વાલો અઢલકી હતી,
ભજી લે... કાલ શે વિકરાલ વેરી વીખશે વલી, કામની કુંટુબ તુને નાખશે દલી.
ભજી લે... સત્ય ત્યાં સુખ ધર્મ , કુડ તાં કલિક નરસી મેતે કે દુનિયા કેરી અકલ આંધલી.
ભજી લે.”
૧પ૩ માણસને અવતાર મું ન મલે ફરી રે ,
,
મલે ફરી
, માણસને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org