________________
ભકિતનાં પદ સુરનર મુનીને સપને ન આવે, મહેલા મુનીજન
વસારી; ભણે નરસઈએ એટલું માગું, રાખેની શરણ મોરારી.
દેવ તાહાર...
૫
૧૫o
૧
પિઉ-સું રંગે રમીએ, હાં રે એલા દુરીજન બેલડા
ખમીએ; તમ તમ નહોલીએ મન ગમીએ. પિઉ– નંદકુંઅર નાનડીઓ બાઈ રે, સુંદરી આ વ્રજનારી; વિધાતાએ વારૂ કીધુ, ગોકુળમાં અવતારી રે.
- પિઉ-સું.. આ જોબન અત દુલભ બાઈ રે, જાતા ન લાગે વાર રે, નંદકું અર સું સાહીડા લીજે, સફળ કીજે અવતાર રે
પિઉ–સું જેના મન જે સાથે માના, તાંહાં રમતાં છે રૂડું રે પ્રીત તે પ્રગટ જણાએ, રમતાં [..]
પિઉ- સુ.. જાહા જેવાની સંગત કીજે, તાંહાં તેવા એ રે, નારચા સ્વામી અતલુ માગુ, મારે મંદરથા
નવ જઈએ રે.
પિઉ-સું...
૪
૫
૧
બાન કી પત રાખ, હરિ તારા બાન કી પત રાખ; બાન માટે જે દુઃખ દેસે તે, કોણ જપે તારે જાપ.
હરિ તારા... હરણાકસપ ને હાથે હણીઓ, ને ઉગારો પ્રલાદ તેર કડી (૧) જેમ સીતલ કીધી, સુદામાને કાજ.
હરિ તારા... રોહીદાસના તમે સીફલ લીધા, ના જોઈ જાત ને ભાત, નરસૌઈ મહેતાને જારે માંડલીક કેપ, કેદારો આપે
મધરાત. હરિ તારા...
૨
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org