________________
७४
નરસિંહ મહેતા કુત
૧૪૮
દેતી.....૧
દેતી......૨
દેતી વેલામાં હાથ વાવરી લેજે, આગલ્ય લાફાલેલ નથી. આજ છે એવું કાલ્ય નથી કલે છેતરીયાં મોટા છત્રપતી. મનસાદેડી દેવતાને દુર્લભ કરી જાણે, એવું રે જાણીને તમે ભજે રે હરિ, પશુ-પંખીમાં અવતરશે પછે, દાંનપુચ નહી થાય ફરી. લખ ચોરાશીમાં ફરી ફરી પડશો, જમદુત આવે તેને શું રે કેહેશે; હાડયોડ કરીને સઉ કે હાકશે, એવા એવા અવતાર તમે કેમ રે સેશે ? કર્મ તણો કાંકરો કાઢી નાંખો, માથે મરણ તણી છે મોટી ઘાંટો; ભણે નરસૈયો ભજન કરી , પલવટ વાલીને થાઓ રે માટી.
દેતી.....
દેતી...૪
૧
૧૪૯ નામને વારી રે, દેવ તાહારા નમને વારી. (ટેક). કેશરી તીલક બનો છબી કાંહાંના, હાથમેં જળભરી જાહારી જળ જમનાને તીરે ઊભે, વાલ બ્રમચારી.
દેવ તાહાર... પાણીમાં જેણે પથર તારા, સેના [પાર ઊતારી; સીતાને વાલીને લાવે, ને રાવણને [ઠાર મારી.
દેવ તાહાર... કુરુષેત્રમાં જુધ મંડાણું દલ મલું છે ? છે) ભારી; કૌરવનું નિકંદન વાલું, લીધા પાંડવ ઊગારી.
દેવ તાહાં ... મામાનું મૂળ જ કાહા ડું, માશીને મારી; બ્રીજનારી--સું કીડા રે કીધી, ગોકુળ[માં] ગૌ ચારી.
દેવ તાહાર....
૨
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org