Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 282
________________ નરસિંહ મહેતા કૃત પંચાલીના પટકુલ પુરા, રાખી સભામાં લાજ, જલ મધે જિમ બુડતે રાખે, એની પેરે ગજરાજ હરિ તારા. ૪ અર્ધામ ભીલડી અજાત ગુણકા, બેસી વીમાને જા; નીચ કુલ (તે) ઊચ પડી, (એ) ભજનને પરતાપ હરિ તારા. ૫ વખ હતાં તે અંમરત કીધાં, ને મીરાંને માટે મારાજ, સેનાને માટે તમે કુરણું કીધી, નાઈ થઈ આવા તમે નાથ હરિ તારા. ૬ એટલા જણનાં તમે કારજ સારાં, મને હતે વિસવાસ; કર જોડીને કરુ વીનતી, નરસીઈઓ તારો દાસ. હરિ તારા ૭ ૧૫૨ ભજી લે ભગવાન, સાચા સંતને મલી; સંતને મલી રે, સાચા સંતને મલી. ભજી લે.” વચનમાં વિસવાસ રાખે ભજનમાં ભલી; પુરવ કેરાં પાપ તારા, તે જાણ્યે ટલી. ભજી લે... એલખીને અવિનાસી, રખે જ્ઞાનમાં ગલી, રીઝથે રંગરેલ, વાલો અઢલકી હતી, ભજી લે... કાલ શે વિકરાલ વેરી વીખશે વલી, કામની કુંટુબ તુને નાખશે દલી. ભજી લે... સત્ય ત્યાં સુખ ધર્મ , કુડ તાં કલિક નરસી મેતે કે દુનિયા કેરી અકલ આંધલી. ભજી લે.” ૧પ૩ માણસને અવતાર મું ન મલે ફરી રે , , મલે ફરી , માણસને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304