Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 277
________________ ભકિતનાં પદ ૭૧ ૧૪૧. જેણે તે શ્રીકૃષ્ણમાં ચરણરસ ચાખે, તેણે તે સંસારડે કુરો કરી નાખે. જે નર કૃષ્ણકીરતનના રે ભેગી, તે નર જાણે જે સદાયના જેગી. જે નર કૃષ્ણ કીરતનના ૨ રસીઆ, તે નર શૈકુંઠમાં જઈ વસીઆ. જે રસ ધરુ પહેલાદે રે લીધે, એ રસ અમરીસે ઉપાડીને પીધે. એ રસ નીસદિન જે રસ પિતા, ભણે નરસાંઈએ તે તે ભવભવ છતા. ૧૪૨ જેણે રે ગોપાલરાએ તમને વીસારા, તે તે મુરખડાં, ભવભવ હારા. તુમને વિસારી, જેણે કઉતક જેલ, કાચને સાટે લેઈ કુંદન બેઉં. તુમને વીસારી જેણે અવર કામ કીધું, અમરત ઢાળી વીસ હલાહલ પીધું. તુમને વીસારી અવર રંગ રાતા, ભારે મુઈ રે તેતેમની રે માતા. તમને વિચારીને જે સેજ સુખ સુતા, ભણે રે નરસેઈઓ તે તે ભભવ વગુતા. પદ ૧૪૨નું પાઠાંતર : [ રાગઃ ધન્યા(સી) ] જેણે રે ગોવિંદારાયે તમને વિસાર્યા, તે બાપલા ભૂતલ ભવ હારા. જેણે.. ૧ તમને વિસારી, અવર રંગ રાતા, વાંઝ ન રહી કાહાં રે, તેહની રે માતા. જેણે ૨ તેણે બાપલડે અવતરી સૂ કીધું, અમૃત ઢળીને હલાહલ પીધું. જેણે.. ૩ ભણે નરસૈયે હું એટલું રે માગૂ, જન્મ જન્મ તેરે ચરણે લાગું. જેણે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304