Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 265
________________ શૃંગારનાં પદ ૧૧૯ રૂપ તમારું જોઈને રે, રૂપાલા છે ! મનડું મારૂં મ્યું છે મેઈને, હું વારી જાઉં તુજ ઉપરે છે મારાં દેખીને નેણું ઠરે રે) , તારી આંખડલી પ્રેમે ભરી (૨) . હરિ હેરા છે હેતે કરી (૨) મુને શું જાણું જે સ્યુ કર્યું (૨) હેરી ને ચીત મારું હયું (૨) તારા મુખડાની માયા ચડી (2) મેલ્યું નવ જાયે અધઘડી (૨) , રસની વાતુંના જાણ છો રે) , નરસી મેતે કે જીવનપ્રાણ છો () , ૧૨૦ રે રે નખરાં કરતી નારી, કેને તું પરણું કે કુમારી. દીસે છે હલકા ઘરની છેડી, ચંચલ અગમે લયા ડી. જીભે જણાવે છે બહુ જે રે, નથી તારી વાત તણે કાંઈ છે. ભલપણ તનમેં રહ્યું ભારી, તે કે દે છે આખું તારી. દાસ નરસી કે ધન તારી છાતી, મનમેં કાંઈ પણ નથી લજાતી. ૧૨૧ રે રે નંદતણું લાલા રે આવા તમે સ્યુ થયા છો કાલા રે સઉને દેખતાં છલિયા રે કે આવીને બાઝો માં બલિયા રે કાવે છે વાલા બ્રહ્મચારી રે દીસે છે લખણના ભારી રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304