Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 192
________________ ભાગ ત્રીજો ૧૫૧ ઉત્તર-વદારા સંબંધી અતિક્રમણ થતાં તેની સખ્યા વિગેરે જોઈને આલેચના સાંભળનારને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપવુ. ઉચિત છે. અતિક્રમણુ, સંખ્યાદિ ભેદથી અનેક પ્રકારના હાવાથી એકજ પ્રકારનું પ્રાયશ્ચિત આપવાના નિરધાર ન કરી શકાય. પરસ્ત્રી સંબ ંધી અતિક્રમણમાં પણ અનેક ભાખતા છે, જેમકે તે પાપ પ્રસિદ્ધ થયું કે નહિ. કેટલા સમય સુધી સંબધ રહ્યો, ધ'નિદ્યા, પચેન્દ્રિય ગ`પાત, પતિ હત્યા, પત્ની હત્યા, વિગેરે અનેક દૃષ્ટિકાણથી વિચાર કરીને શુદ્ધિકરણ કરી શકાય છે. પ્રશ્ન ૧૯૩૯-બળાત્કાર કરીને કાઈ સાધ્વીના શીલના ભંગ કર્યો હોય, તે તે સાધ્વીને નવી દિક્ષા આવે છે કે બીજુ લઘુ પ્રાયશ્ચિત પણ આવે છે ? ઉત્તર-આમ તે બાહ્ય વ્યવહારને કારણે નવી દિક્ષા આપવી ચેગ્ય છે. જેમકે ગુપ્ત, અણુપ્ત, લેક અપવાદ વિગેરે અનેક બાબત જોવી જોઈએ. છતાં અલૈચના સાંભળનાર ચેાગ્ય લાગે તેમ કરે છે. પ્રશ્ન ૧૯૪૦-જે શ્રાવકે આઠમ, ચૌદશ, અમાસ તથા પૂર્ણિમાના છ પૌષધ ન કરી શકે તે શુ', અન્ય તિથિઓમાં કુલ છ પૌષધ કરીને શ્રાવકની ચેાથી પ્રતિમાં ધારણ કરી શકે છે ? ઉત્તર-જે શ્રાવક આઠમ ચૌદશ વિગેરે છ તિથિઓના પૌષધ ન કરે અને અન્ય તિથિઓમાં પૌષધ કરે તેા લાભનુ' જ કારણ છે, છતાં ચેાથી પ્રતિમા ધારણ કરનારે પ તિથિઓનું ધ્યાન રાખવું જ પડે છે, નહીં તે તેને પ્રતિમાધારી કહી શકાય નહિ. પ્રશ્ન ૧૯૪૧-પ્રતિપૂર્ણ ઇન્દ્રિયા હોવી એ ફક્ત આચાય ને માટે જ છે કે દીક્ષાથીને માટે પણ છે ? ઉત્તર-પ્રતિપૂર્ણ ઈન્દ્રિયા આચાય ને હેવી એ આવશ્યક તે છે જ દીયાથી ને માટે પણ સંયમમાં હરકત ન આવે એટલી ઈન્દ્રિય-પૂર્ણતાની આવશ્યકતા છે. પ્રશ્ન ૧૯૪૨-જેણે પહેલુ અણુવ્રત સર્વાંગીણ રૂપે ધારણ કર્યુ છે એવી વ્યક્તિ પ્રતિ રક્ષા વિભાગ આદિ હિ'સાત્મક મહાકવાળા વ્યવસાયમાં કોઈ પદ પર નાકરી કરી શકે છે નહિ ? કે જ્યાં તેને હિંસામય આદેશ આપવા પડે. અને લેવા પડે. જો એમ ન થઈ શકે તે પ્રથમ અણુવ્રતમાં વ્રુત્તિાન્તાર” આગારના શું અર્થ છે? ઉત્તર--એવા વિભાગેામાં નામાલેખા કરવા પડે તે તા વૃતિકાન્તાર આગારમાં આવી જાય છે. પરંતુ જેમાં હિંસાત્મક આદેશ આપવા-લેવા પડે એવા પદ પર પહેલા અણુવ્રતને પૂર્ણ રૂપે ધારણ કરનાર શ્રાવક રહી શકે નહિ. પ્રશ્ન ૧૯૪૩-સુત્તાગમે ભાગ-૨ પૃ. ૪૮૫ ૫ક્તિ ૧૬ માં પન્નવણા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230