Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 228
________________ ભાગ ત્રીજો ૧૮૭ પ્રશ્ન ૨૦૮૩-સુમ એકેન્દ્રિય જીવ ક્યા ક્યા છે? તથા તેમને કેવી રીતે જાણી શકાય? ઉત્તર-લેકના મજબુત ભાગને છેડીને બધા ભાગોમાં બાદર વાયુકાય હોય છે, કે જે ઈન્દ્રિયગ્રાહ્ય છે. બાકીના ચાર બાદર સ્થાવરકાય લેકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. સુક્ષમ પાંચેય સ્થાવર સંપૂર્ણ લેકમાં છે. પરંતુ તેઓને પ્રત્યક્ષ જ્ઞાની સિવાય બીજા કોઈ પ્રત્યક્ષ દેખી શકતા નથી. મજબુતમાં મજબુત પદાર્થ પણ તેના ગમનાગમનમાં બાધક બનતું નથી. તેઓને ઇન્દ્રિયથી દેખવા અસંભવિત છે. પરંતુ આ પાંચ સુથમ સ્થાને સુદુમાં સર ટો”િ આ આગમ પાઠ દ્વારા જ સર્વ લેકવ્યાપી સમજી શકાય છે. મતિ–મૃત જ્ઞાન પરોક્ષ તથા બાકીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. ત્રીજો ભાગ સંપૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230