Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 203
________________ સમર્થ–સમાધાન ઉત્તર-તે જીવેને સંસારમાં રહેવાને ઉત્કૃષ્ટ સમય, અર્ધપુદ્ગલ પરાવર્તનમાં સંખ્યાત સાગરેપમ એ છે સમજ. પ્રશ્ન ૧૯૮૫-કેઈ જીવના કષાયની અનંતાનુબંધી કેવી છે અને તેને કેવી રીતે સમજવી? ઉત્તર-કોઈ જીવમાં કઈ ચેકડીની કવાય છે તેને નિર્ણય વિશિષ્ટ જ્ઞાનીએ જ કરી શકે છે. પ્રશ્ન ૧૯૮૬-છદ્યસ્થ જીવને હંમેશા સાત કર્મ બંધાતા રહે છે તથા આઠ કર્મ ક્યારેક જ બંધાય છે, તે તેમાં શું રહસ્ય છે? શું સપ્તવિધ કર્મબંધન તેમજ અષ્ટવિધ કમબંધનના અધ્યવસાયમાં અંતર રહે છે? ઉત્તર-સપ્તવિધ બંધન તેમજ અષ્ટવિધ બંધનના અધ્યવસાયમાં અંતર રહે છે. શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે જીવ, આયુષ્ય કર્મને બંધ એકજ વાર કરે છે. આ ઉપરથી અધ્યવસાયની ભિન્નતા સિદ્ધ થાય છે. પ્રશ્ન ૧૯૮૭-જ્યારે વેદપાઠી યાજ્ઞિક બ્રાહ્મણ પણ પહેલા ભવનપતિ, ત્યારબાદ બેકડ તથા ત્યારબાદ નારકી બને છે, તે તેને ભેજન આપનારા સીધા નારકી કેવી રીતે બને છે? ઉત્તર-કુગુરૂઓમાં ગુરૂબુદ્ધિ હોવાને કારણે જીવ મિથ્યાત્વરૂપી અંધકારમાં પ્રવેશ કરે છે. અને અનેક ભવ બ્રમણ કરે છે! તે જીવ સીધે નરકમાં જાય એ નિયમ નથી. પ્રશ્ન ૧૯૮૮–પરમાધામી દેવ મરીને મનુષ્ય કેમ બને છે? જે તેમના જેવા પાપાત્માઓને મનુષ્ય જન્મ મળી જાય તો પછી તેનો નિષેધ કેને માટે થાય છે? ઉત્તર-પ્રજ્ઞાપના પદ-૨૦ ના અર્થમાં તથા ગતિ--આગતિના થેકડાથી પરમાધામી મનુષ્ય બની શકે છે, એમ બતાવ્યું છે. સ્ટોવ પ્રજ્ઞ નું આ બાબતનું કથન બરાબર નથી. મનુષ્ય બને એટલી મહાન ઉપલબ્ધિ નથી. દીન, હીન, વિકલઅંગ-કઢીએ, અપંગ, વિગેરે પણ મનુષ્ય જ હોય છે. જે તે પરમાધામીઓને આ હીન (ખરાબ) માનવભવ મળી પણ જાય છે તેમાં શી વિશેષતા છે! શાસ્ત્રકારોએ જે માનવભવની દુર્લભતા બતાવી છે તે તે ધર્મશ્રવણ, શ્રદ્ધા તથા પરાક્રમ એ અંગેના અસ્તિત્વ સાથે છે. સ્થાનાંગમાં મનુષ્ય દુર્ગતિ પણ બતાવી છે, તથા મનુષ્ય સુગતિ પણ બતાવી છે. તે જેવું જોઈએ. પ્રશ્ન ૧૯૮૯-ઉત્તરા, અ. ૯ ગાથા ૪૦ માં એક હજાર ગાયનું દાન કરનાર કરતાં સંયમીને શ્રેષ્ઠ બતાવ્યો છે, તે તે સુત્રોક્ત લેવાથી માનીએ જ છીએ, પરંતુ પ્રતિદિન બાર લાખ મણ સેનાની ખાંડનું દાન કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230